બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / મેલોનીથી લઇને ટ્રુડો, તો પોપને લગાવ્યાં ગળે, જુઓ G7 સમિટમાં PM મોદીએ કરેલી મુલાકાતની તસવીરો

photo-story

8 ફોટો ગેલેરી

Photos / મેલોનીથી લઇને ટ્રુડો, તો પોપને લગાવ્યાં ગળે, જુઓ G7 સમિટમાં PM મોદીએ કરેલી મુલાકાતની તસવીરો

Last Updated: 04:27 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પીએમ મોદીની મેલોની સાથેની સેલ્ફી તો વળી મોદીએ બાઈડેન-પોપને ગળે લગાવ્યા, જુઓ G7 સમિટના ફોટા

1/8

photoStories-logo

1. G-7 સમિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. અહીં G-7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે વિશેષ મંથન સત્ર મળ્યું હતું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. PM મોદીએ મેલોની સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મેલોનીએ લીધી સેલ્ફી

G-7 સમિટની સાઈડ લાઈન ફોટોઝમાં મેલોનીએ પ્રધાનમંત્રી મોદી સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પોપ ફ્રાન્સિસ સાથે પીએમ મોદીની તસવીર

આ સિવાય કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ સાથે પીએમ મોદીની તસવીર પણ ચર્ચાનો વિષય બની હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. બાઈડેન સાથે પીએમ મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે પીએમ મોદીની મિત્રતાની ઝલક પણ અહીં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મોદી અને ટ્રુડો બંને એકબીજાને મળ્યા

પીએમ મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન મોદી અને ટ્રુડો બંને એકબીજાને ઉષ્માભેર શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઋષિ સુનક સાથે દ્રિપક્ષીય બેઠક

G-7 સમિટ દરમિયાન મોદી અને બ્રિટેનના પીએમ ઋષિ સુનક સાથે દ્રિપક્ષીય બેઠક થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. મેક્રોન સાથે પણ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં મેક ઈન ઈન્ડિયા પર ચર્ચા થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

G7 Summit G7 Summit News PM Modi Foreign Travel

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ