બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીભનો બદલાયેલો રંગ ગંભીર બીમારીના સંકેત, જાણો કેવા રંગની જીભથી કેટલું સ્વાસ્થ્ય જોખમ

હેલ્થ ટિપ્સ / જીભનો બદલાયેલો રંગ ગંભીર બીમારીના સંકેત, જાણો કેવા રંગની જીભથી કેટલું સ્વાસ્થ્ય જોખમ

Last Updated: 09:56 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીભ માત્ર ભોજનનો સ્વાદ જ જણાવતી નથી પણ તમારા સ્વાસ્થ્ય વિશે પણ ઘણું બધું કહે છે. સંશોધન મુજબ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર સૌથી પહેલા જીભની તપાસ કરે છે.

રિસર્ચ અનુસાર તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે ડૉક્ટર જીભ જોઈને સરળતાથી શોધી શકે છે.

tongue-and-spoon.jpg
  • જો કોઈ વ્યક્તિની જીભનો રંગ બદલાતો હોય તો સમય બગાડો નહીં, બલ્કે તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તાજેતરના સંશોધન મુજબ કોઈપણ ગંભીર રોગના પ્રારંભિક લક્ષણો જીભ પર દેખાય છે.
  • જો જીભનો રંગ સફેદ દેખાય તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. રિસર્ચ અનુસાર, જ્યારે તમારી જીભનો રંગ સફેદ થઈ જાય છે, ત્યારે શરીરમાં પાણીની કમી થાય છે. સફેદ જીભ લ્યુકોપ્લાકિયા, ઓરલ લિકેન પ્લાનસ અને સિફિલિસ જેવા ગંભીર રોગોના પ્રારંભિક લક્ષણો
  • જો કોઈ વ્યક્તિની જીભનો રંગ લાલ હોય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ફ્લૂ, તાવ કે કોઈ પ્રકારનું ઈન્ફેક્શન શરીરમાં પ્રવેશ્યું છે. લાલ જીભ એ વિટામિન બી અને આયર્નની ઉણપનું ચોક્કસ લક્ષણ હોઈ શકે છે.
  • જીભનું કાળું પડવું એ કોઈ મોટી અને ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે જીભનું કાળું પડવું એ કેન્સર, ફંગસ અને અલ્સર જેવી ગંભીર બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે. બેક્ટેરિયા અથવા ફૂગના કારણે પણ ગળું થઈ શકે છે.

વધુ વાંચો : રોજ કાચા લસણના સેવનથી સ્વાસ્થ્યને થાય છે ગજબ ફાયદો, જીવલેણ બીમારીઓ પણ દૂર રહેશે

  • જીભનો પીળો રંગ અતિશય આહારનું લક્ષણ હોઈ શકે છે. પાચન, લીવર અને મોઢામાં વધુ પડતા બેક્ટેરિયાના કારણે જીભનો રંગ પીળો થવા લાગે છે જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Disease Tongue TongueColorDisease
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ