બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : એરપોર્ટ પર ન્યૂડ થઈ ગઈ લેડી પેસેન્જર, પકડાઈ તો આપ્યું ચોંકાવનારુ કારણ

હદ કહેવાય / VIDEO : એરપોર્ટ પર ન્યૂડ થઈ ગઈ લેડી પેસેન્જર, પકડાઈ તો આપ્યું ચોંકાવનારુ કારણ

Last Updated: 04:48 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક લેડી પેસન્જર એરપોર્ટ પર ન્યૂડ થઈને ફરતી જોવામાં આવી હતી. તેને તાત્કાલિક પકડી લેવામાં આવી હતી અને ત્યારે તેણે ન્યૂડ થવા પાછળનું કારણ જણાવ્યું હતું.

ફિલિપાઈન્સમાં એક મહિલા પેસેન્જર નગ્ન થઈ ગઈ હતી અને તેને ફ્લાઈટમાં ન બેસવા દેવામાં આવતાં તેણે હોબાળો મચાવ્યો હતો. હકીકતમાં આ લેડીને વધારે ફી ચુકવવાનું કહેવાયું હતું કારણ કે તેના વીઝા પૂરા થઈ ગયાં હતા. આના વિરોધમાં તે એરપોર્ટ પર ન્યૂડ થઈને ફરવા લાગી હતી. તેણે નગ્ન અવસ્થામાં એરપોર્ટ સિક્યોરિટી ઓળંગીને અંદર પ્રવેશ કર્યો હતો. જોકે ગાર્ડ દ્વારા તેને અટકાવાઈ હતી અને કપડાં આપવામાં આવ્યાં હતા. મહિલા મુસાફરની ઓળખ 34 વર્ષીય વિયેતનામી ટૂરિસ્ટ ગુયેન થુઇટ્રાંગ તરીકે થઈ છે. Nguyen વેકેશન માટે ફિલિપાઈન્સ આવી હતી. 8મી જૂને પોલીસે વિઝાની મુદત પૂરી થવા બદલ ફીની માંગણી કરી હતી. આના પર ગુસ્સો બતાવીને મહિલા રાજધાની મનીલાના નિનોય એક્વિનો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈ અને જ્યારે તે નીકળી ત્યારે બધાને ચોંકાવી દીધા.

ટોઈલેટમાંથી ન્યૂડ થઈને બહાર આવી

જ્યારે મહિલા ટોયલેટમાંથી બહાર આવી ત્યારે તેના શરીર પર કપડાનો એક પણ ટુકડો નહોતો. તે સિક્યોરિટી અને બોડી સ્કેનર પસાર કરીને એરપોર્ટની અંદર ગઈ. એરપોર્ટના સીસીટીવી ફૂટેજમાં મહિલા ગુયેન ઈમિગ્રેશન કાઉન્ટર તરફ જતી દેખાઈ રહી છે.

વધુ વાંચો : એક્ટરની ખૂબસુરત ગર્લફ્રેન્ડનો કાતિલ ચહેરો ! અશ્લિલતામાં ચાહકને મરાવી નાખ્યો, ખૌફનાક મર્ડર

ગાર્ડે મહિલાને રોકી અને તેને કપડાં આપ્યા

એરપોર્ટ પોલીસના APO1 માઈકલ રોનાલ્ડ ડી ગુઝમેને જણાવ્યું કે મહિલા એરપોર્ટ પર આવી હતી. તે સૈગોન (હો ચી મિન્હ સિટી) જવાનો હતો પરંતુ તેના વિઝામાં કેટલીક સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં તેમને ફ્લાઈટમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. આના પર તે ટોયલેટમાં ગઈ અને ત્યાંથી કપડા વગર બહાર આવી ગઈ. ફરજ પરના ગાર્ડે મહિલાને રોકીને બેસાડી હતી. તેને કપડાં અને જમવાનું આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં તેણે વધારે રોકાણ માટેના પૈસા ચુકવી દીધાં હતા જે પછી તેને તેના ઘેર જવા માટે ફ્લાઈટમાં બેસવા દેવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

airport female passenger nude tourist Nguyen Thuytrang video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ