બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'અમે ડિપ્રેશનમાં છીએ, T20 વર્લ્ડકપમાંથી OUT થતા જ પાકિસ્તાન વિરૂદ્ધ ફની મિમ્સનો વરસાદ શરૂ

photo-story

8 ફોટો ગેલેરી

ક્રિકેટ / 'અમે ડિપ્રેશનમાં છીએ, T20 વર્લ્ડકપમાંથી OUT થતા જ પાકિસ્તાન વિરૂદ્ધ ફની મિમ્સનો વરસાદ શરૂ

Last Updated: 11:37 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાકિસ્તાનની ટીમની હાલની સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ જીતે તો પણ પોઈન્ટ ટેબલમાં તેના માત્ર 4 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં તે 'સુપર 8' માટે ક્વોલિફાય નહીં થઈ શકે.

1/8

photoStories-logo

1. તૂટી ગયું પાકિસ્તાનનું સપનું

પાકિસ્તાની ટીમનું T20 વર્લ્ડ કપ ટાઈટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. ટૂર્નામેન્ટમાં ગ્રીન ટીમની હજુ એક મેચ બાકી છે, પરંતુ યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ યુએસએની ટીમ 5 પોઈન્ટ સાથે 'સુપર 8'માં પ્રવેશી ગઈ છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ...તે જાણતો હતો કે તે કંઈ જીતવાનો નથી

યજમાન દેશે તેની શરૂઆતની બંને મેચ જીતી હતી, જ્યારે તેને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આયર્લેન્ડ સામેની મેચ રદ્દ થયા બાદ તેને 'સુપર 8'ની ટિકિટ મળી ગઈ છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ગુડ બાય પાકિસ્તાન

પાકિસ્તાનની વાત કરીએ તો તેને શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા યુએસએની ટીમે તેમને સુપર ઓવરમાં આશ્ચર્યજનક રીતે હરાવ્યું હતું. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. આવજો

આ સિવાય તે ભારત સામે લો સ્કોરિંગ મેચમાં પણ હારી ગયું હતું. ગ્રીન ટીમ કેનેડા સામે તેની ત્રીજી મેચ જીતવામાં સફળ રહી હતી, પરંતુ તેના સપનાને મોટો ફટકો પડ્યો કારણ કે યુએસએ પોઈન્ટ ટેબલમાં 5 પોઈન્ટ પર આવી ગયું છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પાકિસ્તાન કરાચી એરપોર્ટ માટે ક્વોલિફાય થયું

હાલની સ્થિતિ એવી છે કે જો તે તેની છેલ્લી મેચ જીતી જાય તો પણ તેના પોઈન્ટ ટેબલમાં માત્ર 4 પોઈન્ટ જ રહેશે. આવી સ્થિતિમાં તે 'સુપર 8' માટે ક્વોલિફાય નહીં થઈ શકે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. તમે લોકો રડવાનું બંધ કરો

T20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનની બહાર થયા બાદ ફેન્સ ખૂબ જ નારાજ છે. ત્યારે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પાકિસ્તાની ટીમની મજાક પણ ઉડાવી રહ્યા છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. અમે અત્યારે ડિપ્રેશનમાં છીએ

જણાવી દઈએ કે યુએસએ સિવાય ગ્રુપ 'A'માંથી ક્વોલિફાય થનારી બીજી ટીમ ભારત છે. બ્લુ ટીમે તેની પ્રથમ ત્રણ મેચ જીતી લીધી છે. પરિણામે, ટીમ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સોશિયલ મીડિયા પર મીમ્સ

ક્રિકેટ પ્રેમીઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમની સોશિયલ મીડિયા પર મજાક બનાવી રહ્યા છે અને મીમ્સ શેર કરી રહ્યા છે. (Photo: X)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Funny Memes Pakistan Cricket team T20 World Cup

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ