બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે અનેક જીલ્લામાં મેઘો મહેરબાન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / આજે અનેક જીલ્લામાં મેઘો મહેરબાન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

Last Updated: 11:39 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થવા પામી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ભાવનગર, જેતપુર, સુરેન્દ્રનગરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.

1/5

photoStories-logo

1. ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ

ભાવનગરનાં ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગારિયાધારનાં ઠાસા ગામે પુર જેવી સ્થિતિ સર્જાતા કાર પાણીમાં તણાઈ હતી. વહેતા પાણીમાં કાર તણાતા લોકો કાર બચાવવા દોડ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વરસાદને કારણે અંબિકા, પૂર્ણાં અને ખાપરી નદીમાં પુરની સ્થિતિ

ડાંગ જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો. જેમાં વધઈ, આહવા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. માછલી ખાતર, બોરખલ, સોનગીરી, લીંગા, પાંડવા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આટકોટમાં ધોધમાર વરસાદ

જેતપુરનાં જસદણનાં આટકોટ સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. આટકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તાવી,રોજાસર,રામરાજપર સહિતના ગામમાં વરસાદ

સુરેન્દ્રનગરનાં લીંબડી તાલુકામાં વરસાદ પડ્યો હતો. લીંબડીનાં ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. તાવી, રોજાસર, રામરાજપર સહિતનાં ગામમાં વરસાદ પડ્યો હતો.વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું મોજું વ્યાપી જવા પામ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં

અમરેલીનાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેડતરમાં પાણી ભરાયા છે. મોટ ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળી, સોનારીયા, ઓળિયા ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્રણ કલાકનાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Dang Rainy Conditions Flood Status

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ