બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / shah rukh khan daughter suhana khan disables comments section on instagram trolling

બોલિવૂડ / શાહરુખની દીકરી સુહાના ઈંસ્ટાગ્રામ પર ફરી થઈ એક્ટિવ, ટ્રોલરથી ડરી બંધ કર્યું આ સેક્શન

Published By: Intern

Last Updated: 06:58 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજકાલ ભારે ચર્ચામાં છે. અને તેમણે હાલમાં જ પોતાનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. અને અત્યાર સુધીમાં તેમણે કુલ 22 પોસ્ટ શેર કરી છે અને તેમને સાડા ત્રણ લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે.

  • સુહાના ઈંસ્ટાગ્રામ પર ફરી થઈ એક્ટિવ
  • સાડા ત્રણ લાખથી વધારે લોકો ફોલો કરી રહ્યાં છે
  • ઘણી વાર ટ્રોલ થઈ ચુકી છે 

 

ઈંસ્ટાગ્રામ પર થઈ એક્ટિવ
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🥱

A post shared by Suhana Khan (@suhanakhan2) on

જો કે હવે સુહાના ખાને તેમનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી દીધું છે અને તેમને સાડા ત્રણ લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે. અને તેમણે 1 દિવસ પહેલા એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તે તેના ડિફરેન્ટ મૂડ બતાવાની કૌશિશ કરી રહી છે. આ ફોટો ચાહકોને ખુબ પસંદ પડી રહી છે. 

અગાઉ ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I cried because it’s over :( @aliachhiba @garimanayar07

A post shared by Suhana Khan (@suhanakhan2) on

શાહરૂખની લાડકી દીકરી સુહાના સોશ્યલ મીડિયામાં ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે. જેથી તે હવે મીડિયા સામે તો વધારે નથી આવતી પરંતુ તેમની દરેક ખબર મીડિયા પાસે પહોંચી જાય છે. અને તેમણે હાલ ઈંસ્ટાગ્રામમાં કોમેન્ટ સેક્શન બંધ કરી દીધો છે. કદાચ તેમને ટ્રોલિંગનો હવે સામનો નહિ કરવો પડે.

 

સુહાના ખાન હોટ અવાતારમાં 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Make me laugh and take me dancing

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના ખાન આ ફોટોમાં ખુબ જ હોટ લાગી રહી છે.

બંને ભાઈ સાથે 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🥺

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાનાએ બંને ભાઈ સાથે 12 અઠવાડિયા પહેલા આ ફોટો શેર કર્યો હતો ત્યારબાદ સુહાના ઈંસ્ટાગ્રામ પર દેખાઈ ન હતી જો કે ગઈકાલે આટલાં સમયબાદ પ્રથમ પોસ્ટ શેર કરી લોકોના દિલ જીતી લીધા છે. 

મમ્મી ગૌરી ખાન સાથે

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2) on

આ ફોટોમાં સુહાના મમ્મી ગૌરી ખાન સાથે પાર્ટીવેર ડ્રેસમાં જોવા મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Her lips are devil red and her skin’s the colour of mocha

A post shared by Suhana Khan (@suhanakhan2) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

glaring

A post shared by Suhana Khan (@suhanakhan2) on

જો કે સુહાનાએ ઈંસ્ટાગ્રામમાં તેમના મમ્મી, બંને ભાઈ અને મિત્રો સાથે પોતાની તસવીર શેર કરી છે પરંતુ તેમના પિતા શાહરૂખ ખાન સાથે કોઈ તસવીર મૂકી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Social Media Suhana khan photos shahrukh khan ઈંસ્ટાગ્રામ ફોટોઝ શાહરૂખ ખાન સુહાના ખાન સોશ્યલ મીડિયા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ