બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / seven died in a fire broke out in the shanties of Gokulpuri area delhi 60 huts burned

કરુણ / દિલ્હીના ગોકુલપૂરી વિસ્તારમાં ભયાનક આગ, સાત લોકો જીવતા ભૂંજાયા, 60 ઝૂંપડીઓ બળીને રાખ

Mayur

Last Updated: 09:33 AM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ગોકુલપૂરી વિસ્તારમાં લાગેલી આગમાં કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. સાત લોકોના કરુણ મૃત્યુ થયા હતા અને અંદાજે 60 જેટલા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા.

  • દિલ્હીમાં ગોકુલપૂરી વિસ્તારમાં લાગી આગ 
  • સાત લોકો જીવતા ભૂંજાયા 
  • 60 ઝૂંપડાં બળીને રાખ

ગોકુલપૂરી વિસ્તારમાં ભયાનક આગ 

દિલ્હીના ગોકલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગના કારણે આશરે 60 ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. જો કે પોલીસે આ આંકડો 30 ઝૂંપડાં જેટલો હોવાનું જણાવ્યું છે.

સવારે ચાર વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે અનેક્ લોકોના ઝૂંપડાં પણ બળી ગયા હતા. અને જીવતા લોકો બળી મર્યા હતા. 

મૃતદેહો ઓળખ માટે મોકલાયા 

પોલીસે જણાવ્યું કે ઝૂંપડીઓમાંથી કોલસાથી વધારે બળેલા સાત મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ માટે શબઘર મોકલવામાં આવ્યો છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ગોકલપુરી વિસ્તારના ગોકલપુર ગામની ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યે આગ લાગી હતી. 13 વાહનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ