ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:01 AM, 6 September 2025
ADVERTISEMENT
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં મિસ સોઢીનો રોલ ભજવનાર જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના મેકર્સ પર ખુલાસા કરતા જણાવ્યું કે, "ત્યાં ફિમેલ એક્ટર્સને હૈરેશ કરવામાં આવતી હતી. પરંતું બધા ડરના કારણે ચુપ રહેતા હતા. મુનમુન દત્તા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તેને મારા કારણે એક વખત અસિત મોદીને ફટકાર પણ લગાવી હતી. પણ જ્યારે મામલો કોર્ટમાં ગયો ત્યારે તે પાછળ હટી ગઈ હતી. દરેક લોકો કોર્ટ મેટરથી બચે છે."
ADVERTISEMENT
એક જગ્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન તેને આ ખુલાસો કર્યો હતો. "હું સિંગાપુરમાં હતી. અસિત મોદી અનેક વખત મારી કાસ્ટને લઈ મને બોલતા રહેતા, કે, તું પારસી જેવી નથી લાગતી."
ADVERTISEMENT
જેનીફરે કહ્યું કે, "અસિત મોદીએ એક વાર મને પૂછ્યું હતું કે, તું ડ્રિંક લે છે, તો મેં હા કહ્યું હતું. તો અસિત મોદીએ મને કહ્યું કે, મારા રૂમમાં આવજે આપણે સાથે વ્હિસ્કી પીશુ. તેમને મને એમ પણ કહ્યું હતું કે, તારા હોઠ એટલા મસ્ત છે કે, મન થાય છે કે, પકડીને કિસ કરી દઉં."
ADVERTISEMENT
ADVERTISEMENT
તેને આગળ જણાવ્યું કે, "અસિત મોદીએ દિલીપ જોશી અને સીરિયલના બીજા લોકો સામે અનેક વખત મારી મઝાક ઉડાવી હતી. પણ હું ચૂપ રહી. આ વાત મુનમુન દત્તાને પણ ખબર છે. તે ખૂબ સ્ટ્રોંગ લેડી છે, પણ આ કેસમાં તે કંઈ જ ના બોલી. તે પ્રેગ્નન્ટ હતી જ્યારે તેને શોથી બહાર કાઢી દેવામાં આવી. હું કગરી પરંતુ પ્રોડ્યુશરે એક વાત પણ ન સાંભળી. જ્યારે અસિત મોદીની સચ્ચાઈ જણાવી તો મને જ ખોટી સાબિત કરાઈ."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT