ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકીનીમાં કેટરીના અને શર્ટલેસ રણબીર, પ્રાઈવેટ ફોટો કોણે લીક કર્યા? ખુલ્યું રાઝ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / બિકીનીમાં કેટરીના અને શર્ટલેસ રણબીર, પ્રાઈવેટ ફોટો કોણે લીક કર્યા? ખુલ્યું રાઝ

Last Updated: 07:21 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Katrina Ranbir Relationship : થોડા સમય પહેલા બોલીવુડ સ્ટાર એક્સ કપલ રણબીર અને કેટરીનાના પ્રાઇવેટ ફોટોઝ વાયરલ થયા હતાં. તાજેતરમાં વર્ષો બાદ ખુલાસો થયો છે કે આ ફોટોઝ આખરે કોણે લીક કર્યા હતાં? (ફોટો ક્રેડિટ : સોશિયલ મીડિયા)

1/7

photoStories-logo

1. રણબીર- કેટરીના રિલેશનશિપ

દરેકનું એક પાસ્ટ હોય છે. બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને કેટરીના કૈફ પણ ક્યારેક રિલેશનશિપમાં હતા અને તેમના અફેરની ઘણી ચર્ચા થતી હતી. બંનેની ઇબીસા ખાતે વેકેશનની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વાયરલ ફોટોઝ

વાયરલ ફોટોઝમાં કેટરીના બિકિનીમાં અને રણબીર શર્ટલેસ જોવા મળ્યો હતો. એક્સ કપલની આ પ્રાઇવેટ તસવીરો મીડિયામાં કોણે લીક કરી હતી એ અંગે હાલ ખુલાસો થયો છે. પાપારાઝી માનવ મંગલાણીએ આ અંગેનો ભેદ ખોલ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કોણે લીક કરી પ્રાઇવેટ તસવીરો?

એક પોડકાસ્ટમાં માનવે જણાવ્યું કે રણબીર-કેટરીનાની તસવીરો કોઈ પ્રવાસીએ નહીં પરંતુ એક્સ કપલના નજીકના વ્યક્તિએ જ પ્રેસ સુધી પહોંચાડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. માનવે શું કહ્યું?

માનવે આગળ કહ્યું, 'સેલિબ્રિટી કપલ આજે નહીં તો કાલે બહાર તો નીકળશે જ, એ લોકો પોતાને ઘરમાં જ બંધ કરીને તો નહીં બેસે. આ તો એક દિવસની વાત નથી'

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વર્ષો જૂની તસવીરોનું રહસ્ય

માનવને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું એ તસવીરો ખરેખર લીક કરેલી હતી? ત્યારે માનવે જવાબ આપ્યો કે, “પાછલી વાર અમે રણબીર-કેટરીનાની તસવીરો લીક કરી હતી. આ ઘણી વર્ષો જૂની વાત છે. એ તેમના કોઈ નજીકના વ્યક્તિએ લીક કરી હતી. જોકે એ શખ્સ કોણ હતો એ હું નથી જાણતો. ત્યારથી આવી કોઈ બીજી ઘટના થઈ નથી.”

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેટરીના થઈ હતી ગુસ્સે

જ્યારે આ પ્રાઇવેટ તસવીરો લીક થઈ હતી ત્યારે કેટરીનાએ એક ઓપન લેટર લખીને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમના કહેવા મુજબ, આ તેમની પ્રાઇવેસીનો ભંગ હતો. તેમણે મીડિયા પાસે પર્સનલ અને પબ્લિક અપીયરન્સની વચ્ચેની રેખાને પાર ન કરવા વિનંતી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સંબંધ લાંબો ચાલ્યો નહીં

જો કે કેટરીના-રણબીરનો સંબંધ લાંબો ચાલ્યો નહીં. ફિલ્મ જગ્ગા જાસૂસના સેટ પર તેમનું બ્રેકઅપ થયું હતું. આજે બંને પોત-પોતાની મેરિડ લાઈફમાં ખુશ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Katrina Kaif Ranbir Kapoor Katrina Ranbir Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ