બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / સ્પોર્ટસ / Cricket / see this rocket throw of Nicholas Pooran, how the stumps were blown away in no time

IPL 2024 / નિકોલસ પૂરનનો આ રોકેટ થ્રો નહીં જોયો તો શું જોયું? જુઓ કેવીરીતે પળવારમાં જ સ્ટમ્પ ઉડાવી દીધા, લોકોએ કહ્યું 'આ તો અર્જુન...'

Megha

Last Updated: 10:55 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 15મી મેચમાં LSGએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું. આરસીબી સામેની આ મેચમાં બેટિંગ બોલિંગ કે ફિલ્ડિંગ દરેક ક્ષેત્રમાં લખનૌના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ શાનદાર પ્રદર્શન કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 28 રને જીતી નોંધાવી હતી. મેચ બાદ રન આઉટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

RCB પ્લેયર મયંક ડાગરને રન આઉટ કરવા માટે લખનૌ ટીમના નિકોલસ પુરનના એક શાનદાર થ્રોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મહિપાલ લોમરોર 33 રને બેટિંગ કરી રહ્યો હતો જેણે ઉંચો શોટ માર્યો હતો. જ્યારે બોલ ફિલ્ડરના હાથમાં પહોંચ્યો ત્યાં સુધીમાં લોમરોરે ડાગર સાથે એક રન પૂરો કર્યો. લેમોરે બીજા રન માટે અપીલ કરી અને પછી પીછેહઠ કરી. આ રીતે મયંક ડાગર 0 રન પર રનઆઉટ થયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Nicholas Pooran Nicholas Pooran Run Out Video Nicholas Pooran VIDEO IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ