બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આરોગ્ય / હવે તમારા સપના પણ કરી શકાશે રેકોર્ડ, વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ બનાવ્યું કે ડ્રીમ્સનો વીડિયો જોઈ શકાશે

ગજબ! / હવે તમારા સપના પણ કરી શકાશે રેકોર્ડ, વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ બનાવ્યું કે ડ્રીમ્સનો વીડિયો જોઈ શકાશે

Last Updated: 12:16 PM, 27 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Human Dreams Recorder: વૈજ્ઞાનિકોએ બ્રેઈનની એક્ટિવિટીઝને સમજવા માટે એડવાન્સ ન્યૂરલ ઈમેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેનાથી સપનાને રેકોર્ડ કરવા માટે બ્રેનની બધી એક્ટિવિટીઝને રેકોર્ડ કરી શકાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાપાનના વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે વ્યક્તિના સપનાને રેકોર્ડ કરવા અને તેને પ્લેબેક કરવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચર્સે બ્રેઈન એક્ટિવિટીઝને સમજવા માટે એડવાન્સ ન્યૂરલ ઈમેજિંગ ટેક્નોલોજીનો ઉફયોગ કર્યો છે. તેનાથી સપનાને રેકોર્ડ કરવા માટે બ્રેનની બધી એક્ટિવિટીઝને રેકોર્ડ કરી શકાય છે.

Sleep

ખાસ કરીને રેપિડ આઈ મૂવમેન્ટ ઊંઘમાં સપના સૌથી વધારે સ્પષ્ટ હોય છે અને તે વખતે AIનો ઉપયોગ કરીને બ્રેઈનની તરંગોના પેટર્નને સપનાના દ્રશ્યમાં પરિવર્તિત કરી શકાય છે. જેથી તેને ફરી પ્લે કરી શકાય. આ ડિવાસ દ્વારા સંશોધકોને સપનાની સ્ટડીમાં નવી વસ્તુઓને સમજવામાં મદદ મળી શકે છે.

PROMOTIONAL 13

મેન્ટલ હેલ્થની સમસ્યાઓનું થશે એનાલિસિસ

એક્સપર્ટ્સની માનીએ તો આ નવા ડિવાઈસથી પર્સનલ એક્સપીરિયન્સ સમવામાં મદદ મળવાની સાથે જ મેન્ટલ હેલ્થની સમસ્યાઓનું એનાલિસિસ કરવામાં પણ સરળતા થઈ શકે છે. સપનાને રેકોર્ડ કરનાર ડિવાઈસથી ડોક્ટર દર્દીના ડ્રીમ્સને સમજીને તેની માનસિક સ્થિતિ અને ભાવનાત્મક પડકારને વધારે સારી રીતે સમજી શકશે.

વધુ વાંચો: વજનમાં હેવી પાક અભિનેત્રી કર્યા 51 વર્ષે બીજા લગ્ન, પતિએ કરી કિસ, તસવીરો પ્રેમભરી

આ ડિવાઈસ ખૂબ જ રોમાંચક છે પરંતુ સંશોધકને એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે યુઝર્સની જાણકારી સુરક્ષિત રહે અને તેનો ઉપયોગ ફક્ત રિસર્ચ અને મેડિકલના ઉદ્દેશ્યો માટે કરવામાં આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japan Human Dreams Recorder Scientist
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ