બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વજનમાં હેવી પાક અભિનેત્રી કર્યા 51 વર્ષે બીજા લગ્ન, પતિએ કરી કિસ, તસવીરો પ્રેમભરી

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / વજનમાં હેવી પાક અભિનેત્રી કર્યા 51 વર્ષે બીજા લગ્ન, પતિએ કરી કિસ, તસવીરો પ્રેમભરી

Last Updated: 11:47 AM, 27 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pakistani Actress Javeria Abbasi Marriage: સોશિયલ મીડિયા પર હાલ 51 વર્ષીય પાકિસ્તાની એક્ટ્રેસના ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસ જવેરિયા અબ્બાસીએ બીજા લગ્ન કર્યા છે.

1/7

photoStories-logo

1. 51 વર્ષની ઉંમરે કર્યા લગ્ન

51 વર્ષની ઉંમરમાં પકિસ્તાની એક્ટ્રેસ જવેરિયા અબ્બાસીએ બીજા લગ્ન કરી લીધા છે. થોડા સમય બાદ તેણે પોતાના વેડિંગ ફોટો શેર કર્યા છે. તેણે અત્યાર સુધી પોતાના પતિની ઓળખ છતી ન હતી કરી પરંતુ હવે તેણે પતિનો ચહેરો દુનિયાને બતાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અનસીન ફોટો

લેટેસ્ટ પોસ્ટમાં જવેરિયાએ વેડિંગના અનસીન ફોટોઝને શેર કર્યા છે. તેમાં તે પોતાના પતિ સાથે જોવા મળી રહી છે. વ્હાઈટ કુર્તા પાયજામામાં તેઓ ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. બન્ને એક બીજાની સાથે ખૂબ જ શુખ જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. લગ્નના વિધિઓના ફોટો

લગ્નની વિધિઓમાં તેઓ એક બીજાની સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કપલે નિકાહનામા પર સાઈન કરી લાઈફના નવા ચેપ્ટરની શરૂઆત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ફોટોગ્રાફર છે પતિ

જવેરિયાના પતિનું નામ આદિલ હૈદર છે. તે એક પેશનેટ ફોટોગ્રાફર અને એન્ટરપ્રેન્યોર છે. બન્નેની જોડીને ફેંસે મેડ ઈન હેવન ગણાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કેક કટિંગ સેરેમની

નિકાહ બાદ કપલે કેક કટિંગ સેરેમની કરી. લગ્નમાં જવેરિયાની દિકરી અને સાસરીના લોકો પણ શામેલ થયા. દરેક લોકોએ ન્યૂલીમેરિડ કપલને શુભકામનાઓ આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આદિલે જવેરિયાને કરી કિસ

એક ફોટોમાં આદિલ પોતાની બેગમ જવેરિયાના માથા પર Kiss કરતા જોવા મળી રહ્યા છે. કપલના આ રોમેન્ટિક ફોટો જોઈને ફેંસ તેમની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 15 વર્ષમાં તૂટ્યા હતા પહેલા લગ્ન

જવેરિયા પોપ્યુલર પાકિસ્તાની એક્ટ્રેસ છે. તે શહનાઈ, તમન્ના, આખિર કબ તક જેવી સીરિયલ્સમાં જોવા મળી ચુકી છે. તેના પહેલા લગ્ન 15 વર્ષ બાદ તૂટ્યા હતા. પહેલા લગ્નથી તેને એક દિકરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Javeria Abbasi Marriage Pakistani Actress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ