બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિ મીનમાં થશે વક્રી, ભારત-અમેરિકા અને ઇઝરાયેલમાં મોટા ઉથલપાથલના સંકેત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શનિ મીનમાં થશે વક્રી, ભારત-અમેરિકા અને ઇઝરાયેલમાં મોટા ઉથલપાથલના સંકેત

Last Updated: 10:29 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

26 જુલાઈથી શનિ વક્રી અને ગુરુ અતિચારી થવાથી આગામી 5 મહિના ભારત, અમેરિકા અને ઇઝરાયેલમાં મોટા રાજકીય ઉથલપાથલ લાવી શકે છે. જેમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન વધુ મજબૂત બની શકે છે અને નેતન્યાહુ-ટ્રમ્પ જેવા નેતાઓની સત્તા હચમચી શકે છે.

1/6

photoStories-logo

1. શનિ ગોચર

શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ગુરુ સાથે શનિનો સમભાવ હોવા છતાં શનિનું વક્રી (ઉલટી ગતિ) થવું ખૂબ જ અસામાન્ય ઉથલપાથલનું સંકેત આપી રહ્યું છે. જ્યોતિષ અનુસાર કોઈ ગ્રહ સૂર્યથી દૂર થાય ત્યારે તેની ગતિ ધીમી પડે છે અને તે વક્રી દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મોટા ઉથલપાથલના સંકેત

જ્યોતિષ ગ્રંથોમાં વર્ણન છે કે જ્યારે શનિ વક્રી હોય અને ગુરુ અતિચારી (તેજ ગતિ) થાય ત્યારે અસાધારણ વરસાદ,, મોંઘવારી, રાજાઓનો વિનાશ અને પ્રજાને મોટા કષ્ટની સ્થિતિ ઉભી થાય છે. 26 જુલાઈથી શનિ વક્રી થશે અને 17 ઓગસ્ટ બાદ ગુરુ અતિચારી બનશે. આ સંયોગ આગામી 5 મહિના સુધી (ડિસેમ્બર સુધી) ભારત, અમેરિકા અને ઇઝરાયેલમાં મોટા રાજકીય અને સામાજિક તુફાન લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભારતમાં ‘કોકરોચ જનતા પાર્ટી’નું આંદોલન

28 જૂને સોનમ વાંગચુકે જંતર-મંતર પર NEET પેપર લીક મુદ્દે ભૂખ હડતાળ શરૂ કરી હતી. જેમાં ‘કોકરોચ જનતા પાર્ટી’નું ડિજિટલ મીમ આંદોલન હવે યુવાનોના મોટા સામાજિક આંદોલનમાં ફેરવાઈ રહ્યું છે. 29 જુલાઈની ગુરુ પૂર્ણિમા આ આંદોલન માટે મોટી કસોટીનો સમય લાવી શકે છે. આ આંદોલન નામ બદલીને સામાજિક સંગઠન કે રાજકીય પ્રેશર ગ્રુપ તરીકે ઉભરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઇઝરાયેલમાં નેતન્યાહુને લાગી શકે છે મોટો ઝટકો

બેન્જામિન નેતન્યાહૂ (જન્મ 21 ઓક્ટોબર, 1949, સવારે 10:15 વાગ્યે, તેલ અવીવ) 18 વર્ષથી પ્રધાનમંત્રી છે. જોકે, આ વર્ષે ઇઝરાયલ દ્વારા ઇરાન અને લેબનોન પરના હુમલાઓમાં પ્રમાણમાં સફળતા ન મળવાને કારણે, તેઓ હવે તેમના દેશમાં અલોકપ્રિય બની રહ્યા છે. બેન્જામિન નેતન્યાહુની કુંડળીમાં શનિ વક્રી થઈને તેમના મંત્રીપદ અને સત્તા પર અસર કરી રહ્યા છે. ભૃગુ જ્યોતિષ પ્રણાલી અનુસાર મોટુંનુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. કેતુની મહાદશા અને બારમા ઘર (યુદ્ધ) ના સ્વામી શુક્રની અંતર્દશા હેઠળ, નેતન્યાહૂ અક્ટોબરમાં થનારા ઇઝરાયેલના ચૂંટણીમાં તેઓ સત્તા ગુમાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અમેરિકામાં સત્તાનું બદલાશે સમીકરણ

ઇઝરાયલની સામાન્ય ચૂંટણીઓ બાદ તરત જ 3 નવેમ્બરના રોજ યુએસ સેનેટ (અપર હાઉસ) માટે ચૂંટણીઓ યોજાશે. જેમાં નવેમ્બરમાં અમેરિકન સેનેટ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને નુકસાન થઈ શકે છે. શનિની વક્રી થઈ ગઈ હશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (જન્મ 14 જૂન, 1946, સવારે 10:52 વાગ્યે, ક્વીન્સ, ન્યુ યોર્ક) ની સિંહ લગ્ન કુંડળીમાં ગુરુ અને શુક્રની પ્રતિકૂળ સ્થિતિની નકારાત્મક અસર પડશે. શુક્ર-શનિની પ્રતિકૂળ દશા ટ્રમ્પને ઈરાન સાથે શાંતિ સમજૂતી તરફ ધકેલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Saturn Cockroach Janata Party
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ