બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / sarkari naukri government jobs railway jobs recruitment in railways vacancy in corona

તમારા કામનું / ધો.10ના આધારે વગર પરિક્ષાએ રેલવેમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક, આ વાંચી લો નહીંતર તક ચૂકી જશો

Dharmishtha

Last Updated: 01:12 PM, 10 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રેલવેમાં નોકરી મેળવા તત્પર છો. તો આ સમાચાર તમારા બહું કામના છે . રેલવેમાં કોઈ પરીક્ષા વગર તમને નોકરી મળી શકે છે. જે કોરોના કાળમાં સૌથી સોનેરી તક છે. હકિકતમાં સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે બિલાસપુરે ટ્રેડ અપ્રેન્ટિસની પોસ્ટની વેકેન્સી આવી છે. જેના માટે ઉમેદવારોને 30 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન આવેદન કરવાનું છે. આવો આ વિશે વિગતે વાત કરીએ.

  • 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે
  • રતી આઈટીઆઈના માર્ક્સ અને દસમાના નંબરના આધારે કરવામાં આવશે
  • ઉમેદવારોએ 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન આવેદન કરવાનું રહેશે

પરિક્ષા વગર થશે પસંદગી

અહીં 432 ભરતીઓ આવી છે. જેમાં 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે. આ પદો પરની ભરતી આઈટીઆઈના માર્ક્સ અને દસમાના નંબરના આધારે કરવામાં આવશે. ઈચ્છુકોના દસમાં અને આઈટીઆઈના માર્ક્સના આધારે મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. જેમાંથી પસંદગી કરવામાં આવશે.
 
 

30 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અપ્લાય કરવુ

આ ભરતીઓ માટે ઉમેદવારોએ 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. apprenticeshipindia.org સાઈટ પર તમે અપ્લાય કરી શકો છો.  આ ભરતીઓમાં 164 પોસ્ટ આરક્ષિત છે. જ્યારે 44 ઈડબ્લ્યૂએસ, 120 ઓબીસી, 69 એસસી, 35 એસટી કેટેગરી માટે આરક્ષિત છે. આ ભરતીઓમાં વિભિન્ન ટ્રેડ માટે થવાની છે. ઉલ્લેખનીય છે કે એપ્રેન્ટિસની ભરતી છે એટલા માટે તેમા પરીક્ષા નથી.

યોગ્યતા અને ઉંમર

આ પદો માટે આવેદન પત્ર ભરનારા ઉમેદવારો પાસે 10 પાસની માર્કશીટ અને પદ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જરુરી છે. તેમની ઉંમર 24 વર્ષની હોવી જોઈએ. ઉંમરની ગણતરી 01-07-20 સુધી કરવામાં  આવશે. વધારે ઉંમરની છુટછાટમાં ઓબીસી વર્ગ માટે 3 વર્ષ, એસસી, એસટી વર્ગ માટે 5 વર્ષ અને દિવ્યાંગો માટે 10 વર્ષની છુટ આપવામાં આવી છે. પસંદગી પામનારની 1 વર્ષ માટે ટ્રેનિંગ થશે. છત્તીસગઢ સરકાર નિયમાનુંસાર તેમને સ્ટાઈપેન્ડ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ