બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / sanjay dutt says that he cannor do romance with younger actresses

નિવેદન / તો શું આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરું? સંજય દત્તનું ચોંકાવનારુ નિવેદન

Khevna

Last Updated: 11:02 AM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય દત્ત વધતી ઉંમરને લઈને વાત કરતા સ્વીકારે છે કે તેઓ અમુક રોલ્સમાં ફીટ બેસે નહી. આ સાથે જ તેમણે કહ્યું કે નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે તેઓ રોમાન્સ ન કરી શકે.

  • સંજય માને છે કે વધતી ઉંમરને કારણે અમુક રોલ્સમાં તેઓ ફીટ ન બેસે
  • હું નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે રોમાન્સ કરી શકું નહી - સંજય દત્ત 
  • KGF 2નાં પ્રમોશનમાં બિઝી છે સંજય દત્ત 

બોલિવુડ એક્ટર સંજય દત્ત આજકાલ પોતાની નવી ફિલ્મ KGF ચેપ્ટર 2ને લઈને ચર્ચામાં છે. તેઓ ગયા થોડા સમયથી પોતાની આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. સંજય દત્ત માને છે કે ઉંમરને કારણે તેઓ ઘણા રોલ્સ માટે ફીટ નથી. હાલમાં જ એક પ્રમોશનલ ઇવેંટ દરમિયાન, તેમણે જણાવ્યું છે કે તેઓ બીજા સ્ટાર્સની જેમ સ્ક્રીન પર નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે રોમાન્સ ન કરી શકે. 

સ્ક્રીન પર રોમાન્સને લઈને કહી આ વાત 
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજય દત્તને પૂછવામાં આવ્યું હતું કે બીજા સ્ટાર્સ ફિલ્મોમાં યંગ એક્ટ્રેસિસ સાથે પણ રોમાન્સ કરે છે, પરંતુ તમે કેમ નથી કરતા? આ સવાલનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે અરે, તો હવે શું આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરું. ત્યાર બાદ સંજય દત્તે આલિયા ભટ્ટ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરનાં ખૂબ જ વખાણ કર્યા. 

આલિયા - રણબીર સાથે કરી ચુક્યા છે કામ 
સંજય દત્ત ફિલ્મ 'સડક 2'માં આલિયા ભટ્ટ સાથે કામ કરી ચુક્યા છે, જે ફિલ્મનું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું હતું. હવે તેઓ રણબીર કપૂર સાથે પણ ફિલ્મ 'શમશેરા'માં કામ કરી રહ્યા છે. સંજય દત્તે કહ્યું કે રણબીર અને આલિયા ખૂબ જ હાર્ડવર્કિંગ એક્ટર્સ છે. તેમને આ પ્રકારે કામ કરતા જોવા અને તેમની સાથે કામ કરવામાં સંજયને ખૂબ જ મજા આવે છે. 

ક્યારે રિલીઝ થશે KGF 2?
ફિલ્મ KGF 2માં સંજય દત્ત એક ખતરનાક વિલનનાં પાટમાં જોવા મળશે, જેનું નામ અધીરા છે. આ ફિલ્મમાં તેમનું લૂક પણ સામે આવ્યું છે, જે ફેન્સને ખૂબ જ પસંદ પડ્યું છે. આ ઉપરાંત આ મૂવીમાં યશ, રવિના ટંડન અને પ્રકાશ રાજ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ