મનોરંજન / સલમાને બોડીગાર્ડ શેરાના બર્થ ડે પર ખાસ અંદાજમાં કર્યું બર્થ ડે વિશ, એક્સ ગર્લફ્રેન્ડે કરી નાખી આવી કમેન્ટ

Salman Khan wishes Bodyguard Shera happy birthday

Salman Khan wishes Bodyguard Shera: સલમાન ખાન પોતાના બોડીગાર્ડ શેરાની સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. આજ કારણ છે કે સલમાને તેના બર્થ ડે પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ