બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / russian fighter freakish biceps defeated mma fight

VIRAL / બાઇસેપ્સ બનાવવાના ચક્કરમાં લીધું ઇન્જેક્શન, ફુગ્ગાની જેમ ફૂલી ગયો હાથ

Published By: Krupa

Last Updated: 03:46 PM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 વર્ષના આ કિરિલ ટેરિશને પોતાની માંસપેશીઓને ગઠીલા અને મોટી બનાવવા માટે ખૂબ ખતરનાક સિંથૉલ ઇન્જેક્શન લીધું ત્યારબાદ એના બાઇસેપ્સ બની ગઇ. જો કે લોકોની વચ્ચે હાસ્યાસ્પદ 24 ઇંચની આ બાઇસેપ્સ બાદ પણ એ સફળ થઇ શક્યો નહીં.

અભિનેતાઓને બોડી જોઇને આજકાલના યુવાઓ એવા જ બાઇસેપ્સ અને ટ્રાઇસેપ્સ બનાવવા માટે જિમમાં કલાકો પરસેવો પાડે છે પરંતુ રશિયાના એક 23 વર્ષના બૉડીબિલ્ડરે જેવા બાઇસેપ્સ બનાવ્યા તો તમે જોઇને હેરાન થઇ જશો. આ બૉડીબિલ્ડરને ત્યાં પોપીના નામથી ઓળખવામાં આવે છે જે પોતાના અજીબ બાઇસેપ્સ કારણે ચર્ચામાં છે. 

23 વર્ષના આ કિરિલ ટેરિશને પોતાની માંસપેશીઓને ગઠીલા અને મોટી બનાવવા માટે ખૂબ ખતરનાક સિંથૉલ ઇન્જેક્શન લીધું ત્યારબાદ એના બાઇસેપ્સ બની ગઇ. જો કે લોકોની વચ્ચે હાસ્યાસ્પદ 24 ઇંચની આ બાઇસેપ્સ બાદ પણ એ સફળ થઇ શક્યો નહીં. 

બૉડીબિલ્ડર 'પોપી'ને ઓલેગ મંગોલે માત્ર ધૂળ ચટાડી દીધી. જો કે આ પહેલા બોક્સિંગમાં આવેલા પૂર્વ સૈનિકે પોપીને ખરાબ રીતે પીટ્યો હતો. પોપી ઉર્ફ ટેરાશિન ઝૂલતા બહાર આવ્યા હતા અને એમને ગેમથી બહાર નિકાળી દીધો હતો. 

પોપીની હાર બાદ પોતાના સ્પર્ધીઓને પાઠ ભણાવવા માટે પોતાના બાઇસેપ્સ સિન્થૉલ ઇન્જેરક્શન લગાવડાયું કારણ કે એએની બાઇસેપ્સ બીજાની સરખામણીએ મોટા અને મજબૂત થઇ શકે. જો કે આ ઇન્જેક્શન લગાવનાર ડૉક્ટર યૂરી સેરેબ્રિસ્ક્રીનીએ એનાથી ખતરાની જાણકારી આપી હતી. 

આ ઇન્જેક્શનના કારણે પોપને ઘણી બિમારીઓ અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, આ ઇન્જેક્શનના કારણએ એને તંત્રિકા ક્ષતિ,  ઇન્ફેક્શન, સ્કલેરોજિંગ લિપોપ્રાનુલોમા, સ્ટ્રોક અને તેલથી ભરેલું અલ્સપ અથવા માંસપેશીઓમાં અલ્સરના કારણે બની શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Biceps Russian Fighter world બાયસેપ્સ રશિયન ફાઇટર Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ