દ્વારકા / નવા વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

આજે દ્વારકામાં નવા વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યાં છે. ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ લઈ પૂજા અર્ચના કરી. દ્વારકામાં આજે ધૂમધઆમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રીકો સુદામા સેતુ, ગોમતીઘાટ અને દરિયા કિનારે ફરવા જઇ નવા વર્ષની શાનદાર ઉજવણી કરી છે. શ્રદ્ધાળુંઓ દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ