બોલિવૂડ / જાણો એક સમયે રોજના 35 રૂપિયા કમાતો રોહિત શેટ્ટી આજે એક ફિલ્મ માટે લે છે કેટલા કરોડ

rohit shetty bollywood film director first salary poverty and struggle

કોઈ મોટા સ્થાન પર પહોંચવું એટલું સહેલું નથી હોતું સંઘર્ષથી આગળ અવાય છે. એવી જ છે બોલિવૂડના જાણીતાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની. આજે રોહિત શેટ્ટીનો આજે જન્મદિવસ છે.  રોહિત શેટ્ટી બોલિવૂડ ફિલ્મોના ઓલરાઉંડર ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. જયારે કોઈ કોમેડી ફિલ્મ કે એક્શન ફિલ્મ હોય, રોહિત બંને ફિલ્મ બનાવાનું પસંદ કરે છે. રોહિતના જન્મદિવસ પર જાણી લો તેના જીવન સંઘર્ષ વિશેની ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ