બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Rohan Mahodas Golf is a golf coach, who lives in Safal campus 2 in South Bopal, Ahmedabad, losing Rs 33 lakh.

છેતરપિંડી / Insta પેજને લાઇક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ગુમાવ્યા 33 લાખ, સમગ્ર કિસ્સો જાણીને હચમચી જશો

Dinesh

Last Updated: 10:13 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Cyber crime: રોહન મહનાસને બે મહિના પહેલા એક અજાણ્યા નંબર પરથી ઓનલાઈન પાર્ટ ટાઈમની ઓફર કરવામાં આવી હતી, જેમાં ઈસ્ટાગ્રામના ટાસ્કને લાઈક અને શેર કરવાના પૈસા મળશે તેમ કહેવામાં આવ્યું હતું

  • અમદાવાદમાં લાઈક, શેરના પૈસા લેવા ભારે પડ્યા
  • રોહન મહનાસએ 33 લાખ રૂપિયા ગુમાવ્યા
  • ઓનલાઈન પાર્ટ ટાઈમની ઓફર કરવામાં આવી હતી 

Ahmedabad Cyber crime: અમદાવાદના સાઉથ બોપલમાં સફલ પરિસર 2માં રહેતા રોહન મહોદાસ ગોલ્ફ કોચ છે જેઓ એક ક્લબમાં નોકરી પણ કરે છે. જો કે, તેમણે ઈન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે 33 લાખ રૂપિયા ગુમાવ્યા છે. 

છેતરપિંડી કરવાની સૌથી ખતરનાક રીત, એક ફોટો દ્વારા તમારો ફોન થઈ જશે હેક અને  બેંક એકાઉન્ટ ખાલી, બચવા અત્યારે જ બદલો સેટિંગ / The most dangerous way to  cheat, a ...

પાર્ટ ટાઈમ નોકરીના નામે છેતરપિંડી
રોહન મહનાસને બે મહિના પહેલા એક અજાણ્યા નંબર પરથી ઓનલાઈન પાર્ટ ટાઈમની ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઈસ્ટાગ્રામના ટાસ્કને લાઈક અને શેર કરવાના પૈસા મળશે. જેમાં પ્રથમ ટાસ્ક તેમને આપવામાં આવ્યું હતું. જેમાં તેમને 7 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. બીજા ટાસ્કમાં 9 હજાર પણ પરત આપ્યા હતા. જેને લઈ રોહનને વિશ્લાસ થઈ ગયો હતો. 

એડવાન્સ ટાસ્ક ભારે પડ્યું
આમં તેમણે એડવાન્સ ટાસ્કમાં 1 લાખ, 2.60 લાખ, 5.60 અને 8.80 લાખ પેકેજ આપીને નાંણા લીધા હતા. જેની સામે થોડી રકમ પરત આપવામા આવી હતી. જે બાદમાં નાણા બ્લોક કરી દીધા હતા. જે પરત લેવા માટે 15નું લાખનું ટાસ્ક લેવું પડશે તેમ કહેવામાં આવ્યું હતું. જે બાદ ક્રેડિટ સ્કોર  70 ટકા થઈ ગયો તેમ કહેવામાં આવ્યું હતું. જે સમગ્ર મામલાનો રોહનને અંદાજો આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ