બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Road Safety World Series 2020-21, Live Score, India Legends vs West Indies Legends: WI in Hunt for Big Chase

રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝ / સચિન-યુવરાજની ધમાકેદાર ઈનિંગ, યુવીએ ફટકાર્યા 7 બોલમાં 5 છગ્ગા

Hiralal

Last Updated: 10:39 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકર છેલ્લી મેચમાં અડધી સદી પૂરી કર્યા બાદ લયમાં આવ્યો છે.

  • રોડ સેફટી વર્લ્ડ સિરિઝની સેમિફાઈનલ રમાઈ
  • સચિને સતત બીજી અડધી સદી પૂરી કરી
  • યુવરાજસિંહે 20 બોલમાં એક ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 49 રન બનાવ્યાં 


બુધવારે પણ તેણે ધમાલ મચાવી હતી. રોડ સેફટી વર્લ્ડ સિરિઝમાં ઈન્ડીયા લેજન્ડ્સના કેપ્ટન સચિન તેડુંલકરે આ વખતે બ્રાયન લારાની ટીમ વેસ્ટઈન્ડીઝ લેજન્ડની સામે ધુઆધાર પારી ખેલી હતી. તેની સાથે સાથે છેલ્લી મેચમાં સિક્સનો વરસાદ વરસાવ્યો હતો. યુવરાજ સિંહે ફરી વાર બોલર્સના ક્લાસ લગાવી અને ફરી વાર સિક્સનો વરસાદ વરસાવ્યો હતો. 

રાયપુરમાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝની સેમિફાઈનલ મેચમાં વેસ્ટઈન્ડીઝની સામે સચિન તેડુલકરે 42 બોલમાં 6 ફોર અને 3 સિક્સ ફટકારી હતી અને ટૂર્નોમેન્ટમાં સતત બીજી અડધી સદી પૂરી કરી હતી. તેડુલકરની ઉપરાંત વેસ્ટઈન્ડીઝી સામે યુવરાજસિંહે 20 બોલમાં એક ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 49 રન બનાવ્યાં હતા. યુવરાજ સિંહે આ વખતે સતત 3 સિક્સ ફટકારી હતી. 

સચિનની ઉપરાંત વિરેન્દ્ર સહેવાગે 17 બોલમાં પાંચ ફોર અને 1 સિક્સની મદદથી 35 રનની પારી ખેલી હતી. તે ઉપરાંત મોહમ્મદ કૈફે પણ 27 રન ફટકાર્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ