તાપી / વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહતી થઇ

તાપીમાં વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહતી થઇ છે. મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ઉકાઈ ડેમની સપાટી અત્યારે 334.07 ફૂટ પહોચી છે. આ ડેમમાં 1 લાખ 36 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી 93 હજાર 515 ક્યુસેક પાણીની જાવક થઇ છે. 10 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 7 દરવાજા 4 ફૂટ અને 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ