ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ઋષભ પંત તોડશે વીરેન્દ્ર સેહવાગનો એક મોટો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં કરવું પડશે માત્ર આ કામ
Last Updated: 12:45 AM, 11 November 2025
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન ઋષભ પંત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. તે હવે તે સાઉથ આફ્રિકા સામેની સીરીજમાં રમતો જોવા મળશે. અગાઉ જ્યારે ભારતીય ટીમ ટેસ્ટ સીરીજ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે ચોથી ટેસ્ટમાં પંત ઈન્જર્ડ થયો હતો. પરંતુ હવે ઋષભ પંત આફ્રિકા સામે રમવા તૈયાર છે ત્યારે તે આ
સીરીજની પહેલી જ મેચમાં વીરેન્દ્ર સેહવાગનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત ત્રણ બેટ્સમેનોએ 100 થી વધુ છગ્ગા માર્યા છે. પંત પણ આ લિસ્ટમાં સામેલ થઇ શકે છે. અત્યાર સુધી બેન સ્ટોક્સ, બ્રેન્ડન મેક્કુલમ અને એડમ ગિલક્રિસ્ટે ટેસ્ટમાં 100 છગ્ગા ફટકાર્યા છે. જેથી હવે પંત ક્યારે 100 ના આંકડા સુધી પહોંચે છે તે જોવાનું રહેશે. આફ્રિકા સામે બે ટેસ્ટ છે એટલે કે પંતને ચાર ઇનિંગ્સ મળશે. ચાર ઇનિંગમાં 10 છગ્ગા મારવા પોસીબલ તો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT