ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / reliance-jio-sim-benefits

NULL / રિલાયન્સ JIOનું સિમ યૂઝ કરી રહ્યો છો તો તમને મળશે આ ખાસ ભેટ

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે રિલાયન્સ JIOનું સિમ યૂઝ કરી રહ્યા છો તો એક શરત પૂરી કર્યા બાદ આ ફાયદાઓનો લાભ ઊઠાવી શકો છો. 

જો તમે પણ ગત વર્ષે JIOની પ્રાઇમ મેમ્બરશિપ લીધી હતી તો તમે જોરદાર આ ફાયદાનો લાભ ઊઠાવી શકો છો. તાજેતરમાં જ જિયોએ પોતાના પ્રાઇમ મેમ્બરશિપ વાળા યૂઝર્સને માર્ચ 2019 સુધી આ સર્વિસ ફરીથી આપવાની જાહેરાત કરી છે. 

આ બાબતે એક રિટાર્જ રિટેલરે જણાવ્યું કે જે લોકોએ આ રિચાર્જ કરાવ્યું નથી એને કોલ્સ અને એસએમએસની સેવા મોંઘી મળશે. 

જે લોકોએ ગત વર્ષે આ મેમ્બરશિપ લીધી હતી તો હવે એ લોકોને આ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી મળશે. 

એમાં તેમાં દરેક લાઇવ પ્રોગ્રામ પણ જોઇ શકો છો. બસ એના માટે ચમારે જિયો સિમ ના ખરીદ્યું હોય તો ખરીદવું પડશે. જિયો એપ પર જાવ અને પ્રાઇમ મેમ્બરશિપનો વિકલ્પ પસંદ કરો. 

તો બીજી બાજુ જિયો પ્રાઇમ યૂઝર્સ લાઇવ ટીવી ચેનલ ફિલ્મો વીડિયો ટીવી શો ગીતો સમાચાર વગેરે હાઇસ્પીડ ઇન્ટરનેટ પર ફ્રી આપી શકે છે. જે લોકોએ આ રિચાર્જ કરાવ્યું છે એમને ખૂબ જ ઓછી કિંમતોમાં જ હાઇસ્પીડ ઇન્ટરનેટ ડેટા મળી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ