ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Reliance Jio Best Seller Plan Offering Up To 730gb Data And Unlimited Calling Benefit

ઓફર / જિયોના ગ્રાહકો કંપનીના આ બેસ્ટ સેલર પ્લાનમાં કરાવો રિચાર્જ, મળશે 730GB સુધી ડેટા અને અનલિમિટેડ સુવિધાઓ

Published By: Noor

Last Updated: 01:41 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિયોના ગ્રાહકો માટે આજે અમે કંપનીના બેસ્ટ સેલર પ્લાનની ડિટેલ્સ લઈને આવ્યા છે. ચાલો જાણીએ.

ADVERTISEMENT

  • જિયોના આ બેસ્ટ સેલર પ્લાનમાં મળે છે ધાંસૂ સુવિધાઓ
  • 730 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ
  • આ કંપનીનો બેસ્ટ પ્લાન છે

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સને શાનદાર પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. કંપનીનો આ પ્લાન બેસ્ટ ડેઈલી ડેટા, ફ્રી કોલિંગ અને ઘણાં એડિશનલ બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનમાં કંપની કેટલાક Best Seller પ્લાન પણ ઓફર કરી રહી છે. જેમાં 730GB સુધી ડેટાની સાથે અન્ય લાભ પણ આપવામાં આવી રહ્યાં છે. 

જિયોનો 2399 રૂપિયાવાળો પ્લાન

જિયોનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટાના હિસાબથી કુલ 730જીબી ડેટા મળે છે. પ્લાનના સબ્સક્રાઇબર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. દરરોજ 100 એસએમએસ ફ્રી ઓફર મળે છે. તો સાથે જિયો ટીવી અને જિયો સિનેમા જેવી જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

જિયોનો 599 રૂપિયાવાળો પ્લાન

રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટાના હિસાબથી કુલ 168જીબી ડેટા મળે છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં કંપની અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપી રહી છે. પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ ફ્રી આપવામાં આવે છે. પ્લાનની ખાસિયત એ છે કે તેમાં યુઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

જિયોનો 199 રૂપિયાવાળો પ્લાન

ઓછી કિંમતમાં મળતો આ જિયોનો એક શાનદાર બેસ્ટ સેલર પ્લાન છે. આ પ્લાનમાં કંપની 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ આપવામાં મળે છે. આ પ્લાન જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Best Seller Plan Reliance Jio benefit Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ