બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Rekhaben Chaudhary, BJP candidate from Banaskantha appealed

લોકસભા ચૂંટણી 2024 / 'મહિલાઓએ રિસાવું પડે તો રિસાઈ જવું, પણ મતદાન જરૂર કરવું' બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કરી અપીલ

Vishal Khamar

Last Updated: 03:37 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાથી ભાજપનાં લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મતદાન માટે મહિલાઓએ રિસાવું પડે તો રિસાઈ જવું. દાંતાનાં આદિવાસી સમાજનાં મત વિસ્તારમાં રેખા ચૌધરી હાલ પ્રચાર કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રિઝવવા હર સંભવ પ્રયાસ કરે છે. પણ મતદાન કરવા કોઈ પ્રચાર નથી કરતું. બનાસકાંઠાથી ભાજપના લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીએ મહિલાઓને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મતદાન માટે મહિલાઓએ રિસાવું પડે તો રિસાઈ જવું. પણ મતદાન જરૂર કરવું. સાથે જ તેમણે કહ્યું કે તમારા પરિવાર તથા પાડોશીને પણ મતદાન માટે સમજાવજો. મહત્વનું છે કે દાંતાના આદિવાસી સમાજના મત વિસ્તારમાં રેખા ચૌધરી પ્રચાર કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ