બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Recognition of Jatoli Shiva Temple in Himachal Pradesh

રહસ્ય / શિવ શિવ શંભો.! ભારતનું અનોખું દેવાધિદેવ મહાદેવનું મંદિર, જ્યાં પથ્થરોને થપથપાવવાથી આવે છે ડમરુનો અવાજ

Kishor

Last Updated: 04:21 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં આવેલું જટોલા શિવ મંદિરનો આવા જ રહસ્યમય શિવ મંદિરમાં સમાવેશ થાય છે. આ મંદિરના પથરોને થપથપાવવાથી તેમાં ડમરુ જેવો અવાજ ઉત્પન્ન થાય છે.

  • હિમાચલ પ્રદેશમાં આવેલ જટોલા શિવ મંદિરની માન્યતા
  • મંદિરના પથ્થરોને થપથપાવવાથી ડમરું જેવો આવે છે અવાજ
  • હજારો લોકો કરે છે દર્શન

ભારતમાં આવેલી એવી અઢળક જગ્યાઓ છે જે રહસ્યથી ઘેરાયેલી છે અને તેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. પરિણામે રહસ્યને લઇને આવી જગ્યાઓ વિખ્યાત અને લોકપ્રિય બની છે. હિમાચલ પ્રદેશમાં આવેલું જટોલા શિવ મંદિરનો આવા જ રહસ્યમય શિવ મંદિરમાં સમાવેશ થાય છે. આ મંદિરના પથરોને ટેપ કરવાથી તેમાં ડમરુ જેવો અવાજ ઉત્પન્ન થાય છે. જેનું રહસ્ય આજ સુધી વણ ઉકેલ્યું રહ્યું છે.  આ મંદિર હિમાચલ પ્રદેશના સોલન ખાતે આવેલું છે જેના દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે. 

Recognition of Jatoli Shiva Temple in Himachal Pradesh

11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું

એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંનું એક મંદિર હોવાનો દાવો કરવામાં આવે છે. જે મંદિરમાં અંદર સ્ફટિકનું શિવલિંગ આવેલું છે અને 11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. વધુમાં આ મંદિર 111 ફૂટ છે.જ્યા ભગવાન શિવ સ્વયમ અહીં આવ્યા હોવાનું પણ દાવો કરવામાં આવે છે. જેને લઇને હજારો દર્શનાર્થીઓ દર્શને આવે છે.

Recognition of Jatoli Shiva Temple in Himachal Pradesh


1974 માં મંદિરનો પાયો નંખાયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના પથ્થરોને થપથપાવવાથી ડમરું જેવો અવાજ આવે છે.જેને લઈને લાખો લોકોની ધાર્મિક માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. 1974 માં મંદિરનો પાયો નંખાયો હતો અને કરોડોનો ખર્ચ કરાયો હતો. મહત્વનું છે કે આ મંદિરનું કામ 39 વર્ષ ચાલ્યું હતું. દેશ વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ