અર્થવ્યવસ્થા / વિશ્વભરમાં વધતા જતા કોરોનાના કેસ અને મંદીની સ્થિતિને લઇ RBIની ચિંતા, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

rbi report concern amidst growing corona and recessionary situation around globally

વિશ્વની સેન્ટ્રલ બેંકો જે રીતે વ્યાજદરમાં વધારો કરી રહી છે અને આવતા વર્ષે પણ દર વધારવાના સંકેત આપી રહી છે તેના કારણે વિશ્વમાં મંદીની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ