ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rashid khan grabs 4 wickets ahead of ipl 2024 gujarat titans back in form

સ્પોર્ટ્સ / IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ

Published By: Arohi

Last Updated: 01:11 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: આયરલેન્ડના સામે રમી રહેલા રાશિદ ખાન ટી20 સીરિઝમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. રાશિદ ખાનનું આ ફોર્મ IPLમાં ગુજરાત ટાઈટન્સના માટે કારગર સાબિત થઈ શકે છે. આયરલેન્ડના સામે બીજી મેચમાં રાશિદે કુલ 4 વિકેટ લીધી.

ADVERTISEMENT

IPL 2024ની શરૂઆત ટૂંક સમયમાં જ થવાની છે. ઘણા પ્લેયર્સે તેના માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. IPL પહેલા ઘણા ખેલાડી ફોર્મમાં પાછા આવી ગયા છે. રાશિદ ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ થઈ ગયું છે. આયરલેન્ડના સામે રમાઈ રહેલા રાશિદ ખાન ટી20 સારિઝમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. રાશિદ ખાનનું આ ફોર્મ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ માટે કારગર સાબિત થઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashid Khan (@rashid.khan19)

રાશિદ ખાને 4 વિકેટ લીધી 
હકીકતે રાશિદ ખાને આયરલેન્ડના સામે બીજી ટી20 મેચમાં શાનદાર બોલિંગ કરતા કુલ 4 વિકેટ લીધી છે. ભલે તે હેટ્રિકથી ચુકી ગયા પરંતુ તેમની બોલિંગ કમાલની રહી. રાશિદે આ સમયે કુલ 4 વિકેટ લીધી. સૌથી પહેલી વિકેટ તેમણે વિકેટકીપર લોર્કન ટકરની લીધી. ત્યાર  બાદ રાશિદે હૈરી ટેક્ટર, જોર્જ ટોકરેલ અને માર્ક અડાયરની પણ વિકેટ લીધી. અફઘાનિસ્તાન આ મેચ 10 રનથી જીત્યું. 

વધુ વાંચો: 'Well done delhi capitals, ભલે ન જીત્યા, પરંતુ...', જાણો કેમ સૌરવ ગાંગુલી RCBને નથી માની રહ્યાં બેસ્ટ ટીમ

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashid Khan (@rashid.khan19)

રાશિદ ખાને અત્યાર સુધી આઈપીએલમાં કુલ 109 મેચ રમી છે. એવામાં તેમણે કુલ 139 વિકેટ લીધી છે. વર્ષ  2022માં મોંઘી રકમ આપીને ગુજરાતે તેમને પોતાની ટીમમાં શામેલ કર્યા હતા. જેના બાદથી તે આ ટીમ માટે સતત સારૂ પરફોર્મ કરી રહ્યા છે. એ જોવું રસપ્રદ હશે કે તે આ સીઝન કેવી રીતે પરફોર્મ કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Gujarat Titans IPL 2024 Rashid Khan આઈપીએલ રાશિદ ખાન IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ