બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Rape incident with girl child in Palsana area of Surat, police nabbed the accused

સુરત / 9 વર્ષની બાળકીને શેરડીના ખેતરમાં લઈ ગયો હેવાન, પછી જે થયું તે કંપાવનારું, CCTV ફૂટેજ સામે આવતા હવસખોર જાપ્તામાં

Dinesh

Last Updated: 05:46 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news : સુરતના પલસાણા વિસ્તારના પડાવમાં પોતાના માતા-પિતા સાથે સુતેલી બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી

  • સુરતના પલસાણામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના
  • પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો
  • સુતેલી બાળકીને નરાધમ આરોપી અપહરણ કરી લઈ ગયો હતો


સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા રહે છે. ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ ક્રાઈમ રેટ વધી રહ્યો છે. ત્યારે વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાત્રીના સમય દરમ્યાન એક બાળકી પલસાણા નજીક હાઇવે માર્ગ પરથી રડતી હાલતમાં મળી આવી હતી. ત્યારે એક યુવકે તે બાળકીની પૂછપરછ કરીને તેના માતા પિતા સુધી પહોંચાડી હતી. બાળકીને જોતા માતા-પિતા પણ અંચબિત થઈ ગયા હતાં. બાળકીની પૂછપરછ કરતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે સમગ્ર ઘટનાના પગલે પોલીસે ગંભીરતા સમજી સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સીસીટીવી ફોટેજના આધારે ભેદ ઉકેલાયો
બાળકીએ પોલીસ સમક્ષ સમગ્ર બાબત રજૂ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથધરી હતી. પલસાણા નજીક હાઇવે પર બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિલકલ સર્વેલન્સની મદદથી ઝીણવટ પૂર્વક તપાસ હાથધરી હતી. જ્યારે પોલીસેના હાથે સીસીટીવી ફોટેજના લાગ્યા હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચીને વધુ તપાસ કરતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો

આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની
પોલીસે આરોપી કાંતિલાલ ડેડીયારની ધરપકડ કરી છે. જે મધ્યપ્રદેશ રાજ્યના રતલામનો વતની છે. આરોપી આ વિસ્તારમાં મજૂરી કામ અર્થે એક સપ્તાહ પહેલાજ આવ્યો હતો. જેણે આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ