બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ranu mondal daughter elizabeth sathi roy on trolls ranu mondal video

નિવેદન / રાનૂ મંડલની દીકરીએ કહ્યું, મારી માતાના સ્વભાવને કારણે આ બધું થઈ રહ્યું છે

Kavan

Last Updated: 10:31 PM, 30 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકેલી રાનૂ મંડલ આજકાલ બધે જ ચર્ચામાં છે. પછી ભલે તે કોઈ ગીત હોય કે નકલી ફોટો, ગમે તે અવસર હોય, રાનૂ મંડળ ટ્રોલ થઈ જાય છે. તાજેતરમાં જ ફેશન વીકમાં તેના રેમ્પ વોકના તેના મેકઅપની ફોટો બનાવટી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

  • રાનૂ મંડલની દીકરીનું નિવેદન 
  • એટીટ્યૂડને કારણે ચર્ચામાં રહે છે તેની માતા 

આ પહેલા પણ, રાનૂ મંડળને તેની એક મહિલા ચાહક સાથે ફોટોગ્રાફ ન લેવા બદલ અને તેના અજીબો-ગરીબ નિવેદનોને કારણે ટ્રોલ થઇ હતી. તેના મીમ્સ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયેલ. પરંતુ હવે આ બધા સમાચારો વચ્ચે રાનૂ મંડલની દીકરીનું નિવેદન આવ્યું છે. 

એટીટ્યૂડના કારણે સર્જાય છે સમસ્યા 

રાનૂ મંડળની દીકરી એલિઝાબેથ સાઠી રોય(Elizabeth Sathi Roy) કહે છે, 'મને ખરાબ લાગે છે કે તે આ રીતે ટ્રોલ થઈ રહી છે. પરંતુ તે સાચું છે કે મારી માતાને હંમેશાં એક એટીટ્યૂડની તકલીફ રહી છે. આ કારણોસર, તે ઘણી સમસ્યાઓમાં ફસાઈ જાય છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

એલિઝાબેથના સાઠી રોયે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે બધા ટ્રોલિંગની પાછળ એક કારણ છે કે, માંએ કેટલાક દિવસો પહેલા સેલ્ફી લઈ રહેલા એક ચાહકને કહ્યું કે તેણે સ્પર્શી કેમ ? જેનો એક વીડિયો વાયરલ થયો હતો અને તેના આ વ્યવહારને કારણે તેના ચાહકો પણ ગુસ્સે ભરાયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Elizabeth Sathi Roy Ranu mondal ગુજરાતી ન્યૂઝ રાનૂ મંડલ Ranu Mondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ