મનોરંજન / રણબીર કપૂરે આલિયાને છોડી આ અભિનેત્રી સાથે કર્યું લિપલોક, ફિલ્મ 'ANIMAL'નું નવું પોસ્ટર રિલીઝ

Ranbir Kapoor left Alia and liplocked with this actress, released a new poster of the movie 'ANIMAL'

રશ્મિકા મંદાનાએ એનિમલના નવા ગીતનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં રશ્મિકા અને રણબીર એકબીજાને કિસ કરતા જોવા મળે છે. ફિલ્મ આ ગીત આવતીકાલે એટલે કે 11 ઓક્ટોબરે રિલીઝ થશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ