બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Ranbir Alia separated after dating each other for 2 years this is the reason

બ્રેકઅપ / 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રણબીર-આલિયા થયા અલગ ! આ છે કારણ

Published By: Intern

Last Updated: 03:25 PM, 19 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ જ્યાં બોલિવૂડના આ કપલના લગ્નના સમાચાર સાંભળવા માટે આતુર છે ત્યાં એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે આલિયા અને રણબીરનું બ્રેકઅપ થઈ ગયું છે. જી હાં, આલિયા અને રણબીર વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી. જેના કારણે આ બંનેની રિલેશનશિપ ખતમ થવાના આરે છે.

રણબીર અને આલિયાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જયારથી આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ હતી ત્યારથી આલિયા રણબીરએકબીજા સાથે હતા. આલિયા રણબીરના રિલેશનને 2 વર્ષ થઈ ગયા છે. મિડીયા રિપોર્ટ મુજબ,રણબીર આલિયા તરફ ખાસ ધ્યાન આપતો ન હતો. આ કારણથી બંને વચ્ચે ખટપટ ચાલુ થઈ ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર, આ બધી ન્યૂઝ બકવાસ છે. આલિયા અને રણબીર એકબીજા સાથે ઘણા ખુશ છે. અહીં વાત એવી છે કે, બ્રેકઅપની અફવાઓ ત્યારથી સામે આવી છે જ્યારથી આલિયાના જન્મદિવસના સ્પેશિયલ દિવસ પર તેની સાથે રણબીર હાજર રહ્યો ન હતો. આલિયાના બર્થડે સેલિબ્રેશનમાંથી પણ રણબીર ગાયબ હતો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

funny faces.. 💗(how I spent my birthday)💗

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

આલિયાએ પોતાની ગર્લ ગેંગ અને બહેન શાહિન ભટ્ટ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યુ હતુ, જેની તસ્વીરો આલિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. આલિયાએ ટિકટોક વીડિયો પણ શેર કર્યો હતો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

for life .. 👊🤙🤞 (how I spent my birthday)

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

હાલ એ જ ચર્ચા છે કે, આ કપલે બ્રેકઅપ કરી દીધું છે. અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર બે વર્ષથી બની રહી છે. આ વચ્ચે આલિયા અને રણબીર એકબીજાની  નજીક  આવ્યા હતા. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Aliaa Bhatt Ranbir Kapoor relationship આલિયા ભટ્ટ બોલિવૂડ ન્યુઝ બ્રેકઅપ રણબીર કપૂર Break up

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ