બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Ramlala blinked their eyes after Prana Pratistha what is the truth of viral video

વાયરલ / પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાના ભગવાન રામલલાએ આંખો પટપટાવી? આખરે શું છે આ વાયરલ Videoની હકીકત

Megha

Last Updated: 03:10 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વર્ષના રામલલાનું મનમોહક સ્વરૂપ રામ ભક્તોના મનમાં વસી ગયું છે. પણ શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી એ દૃશ્ય જોયું છે? સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

  • રામલલાની પ્રથમ ઝલકે સૌને ભાવુક બનાવી દીધા હતા. 
  • શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી એ દૃશ્ય જોયું?
  • હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 

રામ ભક્તોની 500 વર્ષ જૂની રાહ ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થઈ ગઈ છે. અયોધ્યાના નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ ગર્ભગૃહની અંદર રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એ બાદ રામલલાની પ્રથમ ઝલકે સૌને ભાવુક બનાવી દીધા હતા. 

અત્યારે સોશિયલ મીડિયા પર સોશિયલ મીડીયા પર સૌથી ચર્ચિત ટૉપિક છે રામલલાની મૂર્તિ.. પાંચ વર્ષના રામલલાનું મનમોહક સ્વરૂપ રામ ભક્તોના મનમાં વસી ગયું છે. પણ શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી એ દૃશ્ય જોયું છે? હવે તમે વિચારતા હશો કે આવું ક્યારે બન્યું.

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રામલલા એમની પાંપણો પટપટાવવી રહ્યા છે, સાથે જ ચહેરા પર સ્મિત કરતા જોવા મળે છે. વાયરલ વીડિયો જોઈને લાગે છે કે રામલલાની મૂર્તિ જીવંત થઈ ગઈ છે અને રામલલા તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે.

હવે આપણે બધા જાણીએ જ છીએ કે ટેકનોલોજી કેટલી વિકસિત થઈ ગઈ છે અને હાલ AI દ્વારા લોકો કઈં પણ શક્ય કરી શકે છે. રામલલાની મૂર્તિનો આ જે એનિમેટેડ વિડીયો વાયરલ થયો તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) પર AI નો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને શેર કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, લોકો એમ પણ કહી રહ્યા છે કે રામલલાનો AI અવતાર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. 

વધુ વાંચો: PM મોદીએ શેર કર્યો પ્રાણ પ્રતિષ્ઠાનો VIDEO, કહ્યું 'અયોધ્યામાં જે ગઇ કાલે જોયું તે વર્ષો સુધી યાદ રહેશે'

જાણીતું છે કે ક્યારેક મોદીનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, તો ક્યારેક રશ્મિકા તેનો શિકાર બને છે તો ક્યારેક સચિન તેંડુલકરે સામે આવીને ડીપફેકને લઈને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે છે. જો કે, ગયા અઠવાડિયે સરકારે ડીપફેક અંગે કહ્યું હતું કે ડીપફેક સંબંધિત કાયદા સાત દિવસમાં રજૂ કરવામાં આવશે. હાલમાં ભારતમાં ડીપ ફેક માટે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ હવે સરકારે કડક પગલાં લીધા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ