બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / ramanand sagar ramayan sita dipika chikhlia trolled for making dance video

મનોરંજન / 'તેરી બાહોં સે....' રામાયણની કેરેક્ટર સીતાનો આ VIDEO જોઇ યુઝર્સ ભડક્યાં, ટ્રોલ કરીને જુઓ કેવી કમેન્ટ્સ કરી

Premal

Last Updated: 02:01 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીરીયલ રામાયણમાં સીતાનુ પાત્ર નિભાવનારી દીપિકા ચિખલિયાએ ડાન્સવાળો વીડિયો શેર કરવો ભારે પડી ગયો છે. તેમને ઈન્સ્ટા પર ટ્રોલ થવુ પડ્યુ છે.

  • દીપિકા ચિખલિયાને ડાન્સવાળો વીડિયો શેર કરવો ભારે પડ્યો
  • દીપિકા ટીકાકારોના નિશાને આવી
  • જાણો, યુઝર્સે શું કરી કોમેન્ટ 

દીપિકા ચિખલિયા ટીકાકારોના નિશાને આવી

રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણને પ્રસારિત થયા વર્ષો વિતી ગયા. પરંતુ આ સીરીયલના પાત્રને લોકો આજે પણ ભગવાનનો દરજ્જો આપે છે. રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો રોલ દીપિકા ચિખલિયાએ નિભાવ્યો હતો. દર્શકો તરફથી તેમને ખૂબ પ્રેમ અને સન્માન મળે છે, પરંતુ થોડા દિવસો પહેલા દીપિકા પોતાના એક વીડિયોના કારણે ટીકાકારોના નિશાને આવી હતી. 

દીપિકા ચિખલિયાએ ડાન્સવાળો વીડિયો શેર કર્યો

દીપિકા ચિખલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ્સ શેર કરી, જેમાં તેઓ ઓ મેરે શોના રે ગીત પર ડાન્સ કરી રહી છે. ડાન્સ દરમ્યાન તેમણે ક્રીમ કલરની સલવાર પહેરી છે અને કાનમાં મોટા ઝુમખા પણ જોવા મળી રહ્યાં છે. દીપિકાનો ઓવરઓલ લુક ખૂબ સિમ્પલ અને દેશી જ હતો. પરંતુ સીરીયલમાં માં સીતાનો રોલ નિભાવનારી દીપિકાએ આ ગીત પર ડાન્સ કરવાનુ ભારે પડી ગયુ અને લોકો તેમને સલાહ આપવા લાગ્યા. 

યુઝર્સે કરી આવી કોમેન્ટ 

ટ્રોલ્સ વીડિયો આવતા જ પાછળ પડી ગયા. એક યુઝરે લખ્યું, હે માતે, આ ઢળતી ઉંમરમાં તમે કેમ પોતાની સન્માનિત છબી બદલી રહી છો? એક યુઝરે દીપિકાને અરૂણ ગોવિલ જેણે સીરીયલમાં રામનુ પાત્ર ભજવ્યું હતુ તેની પાસેથી શિખવાની સલાહ આપી અને લખ્યું, લાગે છે તમને સીતા માતાના અભિનય દ્વારા જે ગરીમા પ્રાપ્ત થઇ છે તે રાસ આવી રહી નથી. અરૂણ ગોવિલ પાસેથી કઈક શીખો. આ બધાના કારણે જે તમને હાથ જોડીને સંબોધન કરે છે, તે પણ હાય હેલ્લોમાં ઉતરી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ