બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / raj yoga zodiac will be get money success and happiness

ઉજળા સંજોગો / 12 વર્ષ બાદ બન્યો દુર્લભ 'વિપરીત યોગ', આ 4 રાશીઓની થશે ચાંદી જ ચાંદી, અચાનક ધનલાભ અને પ્રગતિ

Kishor

Last Updated: 08:32 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગુરુનું મેષ રાશિમાં પ્રવેશ થતાની સાથે વિપરીત રાજયોગ બન્યો છે.

  • ગુરુનું મેષ રાશિમાં પ્રવેશતાની સાથે વિપરીત રાજયોગ
  • 12 વર્ષ પછી થયો આ યોગ
  • મિથુન, કર્ક, કન્યા, તુલા રાશિના જાતકોને જોરદાર લાભ

 વિપરીત રાજયોગને પરિણામે આ શુભ સંયોગને લઇને અનેક રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે. દેવતાઓના ગુરુ સમાન ગુરુના રાશિચક્રમાં પરિવર્તન ચોક્કસપણે દરેક રાશિના લોકોને કોઈને કોઈ રીતે અસર કરે છે. મહત્વનું છે કે 22 એપ્રિલના રોજ ગુરુ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. આવો સંયોગ 12 વર્ષ પછી થયો છે. જેથી ઘણા શુભ યોગો બની રહ્યા છે. આ યોગોમાંથી એક વિપરિત રાજયોગ પણ રચાયો છે. જેને લઈને અનેક રાશિના જાતકોને ચાંદી...ચાંદી... થઇ શકે છે. જેમાં વ્યક્તિને આર્થિક લાભની સાથે વાહન, સંપત્તિનું સુખ પણ મળશે.

તુલા રાશિ આ ભૂલ કરશે તો થશે નુકસાન, વૃશ્ચિક રાશિને મળશે ભાગ્યનો સાથ, જાણો  સોમવારનું રાશિફળ | Know the Horoscope of 16 November daily Rashifal of  Monday

મિથુન રાશિ

વિપરીત રાજ યોગ બનતાની સાથે મિથુન રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી શકે છે. અચાનક ધન લાભની સાથે આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે અને નોકરીમાં ઇન્ક્રીમેન્ટ મળવાના સંજોગો વર્તાઈ રહ્યા છે. તે જ રીતે બઢતી પણ થાય સાથે સાથે બિઝનેસમાં જંપલાવવાનું વિચારતા લોકો માટે હાલના સમયગાળા દરમિયાન લાભકારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

રવિવારે મિથુન રાશિને થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણી લો આજનું રાશિ ભવિષ્ય |  Know Your Sunday Rashi Bhavishya 08122019

કર્ક રાશિ

તો કર્ક રાશિના જાતકોને પણ વિપરીત રાજયોગનો વિશેષ લાભ મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કરિયરમાં ઉંચી ઉડાન ભરી શકે છે. તો સમાજમાં માન સન્માન અને મોભો પણ વધી શકે છે. આ ઉપરાંત લવ લાઇફ અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવે અને સંતાન માટે પણ શુભ સમાચાર મળી શકે છે.

કન્યા, તુલા રાશિ

કન્યા રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો ઉકેલાઈ શકે છે. તેમજ ખર્ચમાંથી છુટકારો પણ મળશે. સાથે સાથે નોકરી અને બિઝનેસમાં પણ અપાર સફળતા અને મોટા પ્રમાણમાં વેપાર થશે. લગ્નજીવનમાં ખુશીઓ સાથે પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. તેવી જ રીતે તુલા રાશિના જાતકોને પણ વ્યાપારમાં મોટો લાભ થશે અને લાંબા સમયથી અટકેલા કામો ઉકેલાશે. અને આર્થિક લાભ પણ મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ