બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Raghav Chadha Parineeta Chopra s grand engagement ceremony

અવસર / VIDEO : રાઘવ ચઢ્ઢા-પરિણીતા ચોપડાની સગાઈનો જાજરમાન સમારોહ, સામે આવી પ્રથમ તસ્વીર, ભાઈઓએ વહેંચી મીઠાઈ

Kishor

Last Updated: 10:49 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય અભિનેત્રી પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢા આજે સગાઈ કરી હતી.

  • પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ
  • દિલ્હીના કપૂરથલા હાઉસમાં જાજરમાન સમારોહ
  • ભાઈઓએ મીઠાઈ વહેંચી જશ્ન મનાવ્યો

13 મેનો દિવસ અભિનેત્રી પરિણીતા ચોપડા અને  રાઘવ ચઢ્ઢા માટે યાદગાર બની રહ્યો છે. લાંબા ઇન્તજાર બાદ પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢાની આજે સગાઈ થઈ છે. રાજકીય આગેવાનો અને બોલીવુડના દિગજ્જોની હાજરીમાં બનેં જોડાએ એક બીજાને રિંગ પહેરાવી હતી. દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય ધમાકેદાર અને જાજરમાન સમારોહ યોજાયો હતો.

 

સહજ ચોપડા અને શિવાંગ ચોપડા સહિતનાઓએ મીઠાઈ વહેંચી

સગાઈના આ મંગલ પ્રસંગે અભિનેત્રી પરિણીતા ચોપડાના ભાઈ સહજ ચોપડા અને શિવાંગ ચોપડા સહિતનાઓએ મીઠાઈ વહેંચી અને ખુશી લૂંટી હતી. મહત્વનું છે કે પરિણીતા ચોપડા અને રાઘવે સગાઈ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તસવીર ખેંચી હતી. આ દરમિયાન તેમની સાથે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માન તથા તેમની પત્ની ગુરુપ્રીત કોર સહિતના સાથે જોડાયા હતા.

મોટા ગજાના નેતાઓ-અભિનેતાઓ રહ્યા હાજર

આ જાજરમાન સમારોહની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં સગાઈના દિવસે અભિનેત્રીએ આઇવરી રંગનું શૂટ તથા રાઘવે સફેદ કલરનો કુર્તો પહેર્યો હતો. નોંધનીય છે કે અભિનેત્રીની ઘરેણા સહિતની વસ્તુ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી તો તો રાઘવે પવન સચદેવ દ્વારા ડિઝાઇન કરેલ કુર્તો પહેર્યો હતો. સગાઈના પ્રસંગે પંજાબના સીએમ ભગવંત માન, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ, આદિત્ય ઠાકરે, રાજીવ શુક્લા, અનુરાધા પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, કપિલ સિબ્બલ અને તેમની પત્ની પ્રોમિલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતા કેજરીવાલ સહિતના વિવિઆઇપી મહેમાન પહોંચ્યા હતા. બોલીવુડ સિંગર મીકા સિંહે પણ સગાઈમાં હાજરી આપી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ