બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / r madhavan nominated president of ftii and chairman of governing council

મનોરંજન / આર માધવનને એકસાથે બે મહત્વપૂર્ણ પદ મળ્યા, મોદી સરકારે પાઠવી શુભકામના: થોડા દિવસ પહેલા જ જીત્યો હતો નેશનલ ઍવોર્ડ

Arohi

Last Updated: 12:17 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

R Madhavan: યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરે આર માધવનને શુભકામનાઓ આપા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું- આર માધવનજીને FTIIના પ્રેસિડેન્ટ અને Chairman Of The Governing Council બનાવવા માટે ખુબ શુભકામના.

  • FTIIના પ્રેસિડેન્ટ બન્યા આર માધવન
  • મોદી સરકારે પાઠવી શુભકામના 
  • થોડા દિવસ પહેલા જ જીત્યો હતો નેશનલ ઍવોર્ડ

એક્ટિંગ અને પરફોર્મર્સથી દર્શકોની વચ્ચે વાહવાહી લુટી ચુકેલા આર માધવન માટે 1 સપ્ટેમ્બર 2023નો દિવસ સ્પેશિયલ રહ્યો. એક્ટર Film and Television Institute Of Indiaના પ્રેસિડેન્ટ અને Chairman Of The Governing Council બની ગયા છે. 

પરંતુ આર માધવન માટે ડબલ સેલિબ્રેશનની વાત છે. કારણ કે થોડા દિવસો પહેલા જ તેમની ફિલ્મ 'Rocketry: The Nambi Effect'એ નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. 

યુનિયન મિનિસ્ટરે કર્યું ટ્વીટ
યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુરે આર માધવનને શુભકામના આપતા ટ્વીટ કર્યું. તેમણે લખ્યું- આર માધવનજીને FTIIના પ્રેસિડેન્ટ અને Chairman Of The Governing Council બનવા માટે ખૂબ શભકામનાઓ. મને આશા છે કે તમારી નોલેજ અને એથિક્સ આ ઈન્સ્ટીટ્યુને ઉંચાઈઓ પર પહોંચાડશે. હાયર લેવલ સુધી તેમાં ફેરફાર જોવા મળશે. પોઝિટિવ વર્ક કલ્ચર બનશે. મારી વિશ હંમેશા તમારી સાથે છે. 

આર માધવને તેના પર ખુશી વ્યક્ત કરતા અનુરાગ ઠાકુરને ધન્યવાદ કર્યા. તેમણે ટ્વીટ કરતા લખ્યું- તમે જે પણ કહ્યું તે વાંચીને મને ખુશી થઈ રહી છે. હું પોતાની રીતે સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને તમારી એક્સ્પેક્ટેશન્સ પર ખરો ઉતરવાનો પણ પ્રયત્ન કરીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ