બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / r ashwins wife says 10 members of house returned covid 19 positive

કોરોના વાયરસ / ક્રિકેટ જગતમાં પણ છવાયું કોરોના સંક્રમણ, આ ખેલાડીના ઘરના 10 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

Published By: Bhushita

Last Updated: 07:40 AM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતી નારાયણને શુક્રવારે કહ્યું કે તેમના પરિવારના 10 સભ્યો ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા હતા.

  • ક્રિકેટ જગતમાં પણ છવાયું કોરોના સંક્રમણ
  • રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતી નારાયણને કરી ટ્વિટ
  • ઘરના 10 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

દિલ્હી કેપિટલ્સના સ્પીનર અશ્વિને કોરોના સામ લડી રહેલા પરિવારની મદદ માટે રવિવારે આઈપીએલને વચ્ચે જ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. પત્ની પ્રીતિએ લખ્યું કે તેમનો પરિવાર કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. 

એક અઠવાડિયામાં પરિવારના 6 મોટા અને 4 બાળકો થયા પોઝિટિવ

તેઓએ કહ્યું કે એક જ અઠવાડિયામાં પરિવારના 6 મોટા સભ્યો અને 4 બાળકો પોઝિટિવ આવ્યા છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 3 સભ્યો ઘરે પરત આવ્યા છે. 

મહામારીને લઈને કરી આ અપીલ
તેઓએ કહ્યું છે કે વેક્સીન લગાવી લો. પોતાની અને પરિવારની આ મહામારીમાં સુરક્ષા કરો. પ્રીતીએ કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ રહેવાના બદલે શારીરિક રીતે સ્વસ્થ રહેવાનું સરળ છે. 5-8 દિવ, સૌથી ખરાબ સમય હોય છે. દરેક લોકો મદદ આપે છે પણ કોઈ તમારી પાસે હોતું નથી. આ બીમારી તમને એકલા કરી દે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Family IPL 2021 covid 19 r ashwin કોરોના પોઝિટિવ ક્રિકેટ રવિચંદ્રન અશ્વિન સંક્રમણ Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ