બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / pune based man lost money of 3 lakh find a flat for rent

ફ્રોડ એલર્ટ / ફ્લેટનું ઓનલાઇન સર્ચિંગ કરવું આ શખ્સને ભારે પડ્યું! લાગ્યો 3 લાખનો ચૂનો, જુઓ કઇ રીતે બન્યો સમગ્ર બનાવ

Manisha Jogi

Last Updated: 12:51 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્યારપછી તેના બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. ભાડાનું ઘર લેવું તે ખૂબ જ મહેનતનું કામ છે. જેમાં અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

  • સાઈબર ફ્રોડનો એક નવો કેસ સામે આવ્યો
  • ઓનલાઈન સર્ચિંગ કરતા લાગ્યો 3 લાખનો ચૂનો
  • બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયાની ઉઠાંતરી 

સાઈબર ફ્રોડનો એક નવો કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને ઓનલાઈન સર્ચિંગ ભારે પડ્યું છે, ત્યારપછી તેના બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. ભાડાનું ઘર લેવું તે ખૂબ જ મહેનતનું કામ છે. જેમાં અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. બજેટ તથા અન્ય બાબતો પર વિચાર કર્યા પછી જ ઘર ભાડા પર લેવામાં આવે છે.  

ઓનલાઈન સર્ચ
પુણે સ્થિત એન્જિનિયર સાથે પણ આ પ્રકારે જ થયું છે. તેણે ભાડે ઘર શોધવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લીધી હતી ત્યારપછી ફ્લેટ માલિક એક સ્કેમર્સ નીકળ્યો હતો. 

 ભાડે ફલેટ શોધી રહ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્જિનિયર શ્યામલાલ હંસદા પુણેના બાલેવાડીમાં ભાડા પર ફ્લેટ શોધી રહ્યા હતા. તેઓ છેલ્લા 6 વર્ષથી પુણેમાં રહેતા હતા. 

Pixel 7a પર ઓફર
ઓનલાઈન સર્ચિંગ દરમિયાન તેમને એક સોસાયટીમાં ખાલી 1 BHK ફ્લેટની એડ જોવા મળી હતી. આ ફ્લેટનો ફોટો અને ભાડુ ખૂબ જ અટ્રેક્ટિવ હતું. 

ફ્લેટની પાસે ઓફિસ હતી
આ ફ્લેટ ઓફિસના પાસે હોવાને કારણે વિક્ટીમને આ ફ્લેટ ખૂબ જ પસંદ આવ્યો હતો. ત્યારપછી ફ્લેટ ભાડા પર લેવા માટે એડ પર ક્લિક કર્યું. 

વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો
જેના થોડા દિવસ પછી વ્હોટ્સએપ પર એક મેસેજ આવ્યો. મેસેજમાં એક વ્યક્તિએ ખુદને તે ફ્લેટનો માલિક હોવાનું કહ્યું હતું, ત્યારપછી વિક્ટીમે ફ્લેટ જોવા માટે કહ્યું. 

પહેલા ટોકન મની અને સિક્યોરિટી ડિપોઝીટ માંગ્યા
ફ્લેટના માલિકે 2,500 રૂપિયા ટોકન મની માંગ્યા. તેના વગર સોસાયટીમાં ફ્લેટ ભાડે આપવામાં નહીં આવે. વિક્ટીમે ફ્લેટ માલિક પર વિશ્વાસ મુકીને ટોકન મની ટ્રાન્સફર કરી. ત્યારપછી વિક્ટીમે ફ્લેટ માલિક પાસે સિક્યોરિટી ડિપોઝીટ માંગી. 

3 લાખ રૂપિયાની છેતરપિંડી
ફ્લેટ માલિકે અલગ અલગ બહાના આપીને વિક્ટીમ પાસેથી કુલ 3 લાખ રૂપ્યા લઈ લીધા. સારા ફ્લેટના ચક્કરમાં વિક્ટીમે ફ્લેટ માલિકને રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા. 

ફ્રોડ થયો હોવાનું ક્યારે ખબર પડી
વિક્ટીમે પૈસા પરત લેવા માટે એક અઠવાડિયા પછી ફ્લેટ માલિકને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યારપછી વિક્ટીમને સાઈબર ફ્રોડ થયો હોવાનું ખબર પડી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ