બ્રેકિંગ ન્યુઝ
VTV / Promotion of 10, 33 new faces ... These 43 leaders will take oath in the expansion of Modi's cabinet
ADVERTISEMENT
લિસ્ટના ઘણા મોટા નેતાઓને જગ્યા આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે નારાયણ તાતુ રાણે, સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદર પ્રસાદ સિંહ, અશ્વીની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજ્જુ, રાજકુમાર સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા સહિતના 43 નેતાઓ સામેલ છે.
10 મંત્રીઓને પ્રમોશન, 33 નવા ચહેરાને સ્થાન મળ્યું
કેબિનેટ વિસ્તરણમાં 10 મંત્રીઓને પ્રમોશન અપાયું છે જો 33 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ સાંજે 6.00 વાગ્યે મંત્રી તરીકેના શપથ લેશે.
ADVERTISEMENT
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
— ANI (@ANI) July 7, 2021
ADVERTISEMENT
કુલ 43 મંત્રીઓ, 11 જુના મંત્રીઓના રાજીનામા લેવાયા
પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટમાં નવા 43 મંત્રીઓને સમાવ્યાં છે. તો 11 જુના મંત્રીઓના રાજીનામા માંગી લીધા છે.
આ 11 મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા
(1) ડોક્ટર હર્ષવર્ધન
(2) રમેશ પોખરિયાલ નિશંક
(3) સંતોષ ગંગવાર
(4) સંજય ધોત્રે
(5) બાબુલ સુપ્રિયો
(6) રાવ સાહેબ દાનવે પાટિલ
(7) સદાનંદ ગૌડા
(8) રતનલાલ કટારિયા
(9) પ્રતાપ સારંગી
(10) દેબોશ્રી ચોધરી
(11) થાવરચંદ ગેહલોત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.