બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 04 જુલાઇનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

9 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 04 જુલાઇનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 07:00 AM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Horoscope Numerology 04 July 2026 : જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાને અનુરૂપ નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે દરેક મહિનાની 8, 17 અને 16 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. આજે 04 જુલાઇનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો.

1/9

photoStories-logo

1. મૂળાંક 1

આજે દિવસ સારો રહેશે. તમે તમારા પરિવાર સાથે મંદિરમાં જશો. પરિવાર સાથે કોઇ વાતને લઇ ચર્ચાઓ થઈ શકે છે. બચતની યોજના બનાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મૂળાંક 2

આજે લાંબા સમયથી આયોજિત કાર્ય પૂર્ણ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિ તમારા પરિવારને મળવા આવી શકે છે. આજે ખર્ચમાં વધારો થશે. કોઇ ટેન્સન લેવાથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. મૂળાંક 3

આજે પરિવારમાં કોઈ અચાનક બીમાર પડી શકે છે. ધનના હિસાબે તમે આજે નફો કમાઇ શકો છે. પરિણીત યુગલોના જીવનમાં પ્રેમ બની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મૂળાંક 4

સંબંધોને કાળજીપૂર્વક સંભાળો. પ્રેમ સંબંધોમાં તણાવ અને ગુસ્સો સંઘર્ષ તરફ દોરી શકે છે. જરૂરિયાતમંદોને મદદ કરવી ફાયદાકારક સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. મૂળાંક 5

પરિવાર સાથે સમય સારો રહેશે. નોકરી કે કાર્યક્ષેત્રમાં ફેરફાર થવાના સંકેત છે. તમે કોઈ સંબંધીના કામમાં વધુ વ્યસ્ત થઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મૂળાંક 6

સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી વસ્તુઓ અને પ્રેમ સંબંધોમાં ફસાઈને તમારી કારકિર્દીને અવગણશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. મૂળાંક 7

મિલકત ખરીદવાની શક્યતા છે, પરંતુ મિલકત સંબંધિત બાબતોને લઈને ભાઈઓ સાથે તણાવ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મૂળાંક 8

તમારી મહેનત સકારાત્મક પરિણામો આપશે, અને તમારી કારકિર્દી અથવા અભ્યાસમાં પ્રગતિ માટે નવા રસ્તા ખુલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. મૂળાંક 9

ઘરમાં કોઈ શુભ કાર્ય બનવાના સંકેત છે. તમે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરી શકો છો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Numerology Ank Jyotish Ank Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ