બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Prithvi Shaw slams double century in odi cup england

ક્રિકેટ / ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ પણ કેમ ટ્રોલ થઈ રહ્યો છે પૃથ્વી શૉ, હાથ ધોઈને પાછળ પડ્યા લોકો, ઉડાવી રહ્યા છે મજાક

Arohi

Last Updated: 03:42 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prithvi Shaw ODI Cup England: પૃથ્વી શૉએ મેચમાં ડબલ સેન્ચુરી માર્યા બાદ ઘણા રેકોર્ડ્સ તોડ્યા પરંતુ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જાણો શું છે પૃથ્વી શૉનો મજાક ઉડાવવાનું કારણ

  • મેચમાં પૃથ્વીએ ફટકારે ડબલ સેન્ચુરી 
  • છતાં લોકો કરી રહ્યા છે ટ્રોલ 
  • હાથ ધોઈને પાછળ પડ્યા ટ્રોલર્સ 

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી વનડે કપમાં પૃથ્વી શૉએ 9 ઓગસ્ટે શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી. વનડે કપમાં નોર્થમ્પટનશર ટીમ માટે રમી રહેલા શૉએ સમરસેટના વિરૂદ્ધ 244 રનોની શાનદાર ઈનિંગ રમી. 23 વર્ષના બેટ્સમેને 153 બોલની પોતાની ઈનિંગમાં 28 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા. 

પૃથ્વી શૉએ બોલર્સના છોડાવી દીધા છગ્ગા 
મેચની શરૂઆતી ઓવર્સમાં જ શો બોલર્સ પર તૂટી પહ્યા હતા. તેમણે ફક્ત 81 બોલ પર પોતાની હાફ સેન્ચુરી પુરી કરી. અહીંથી તે વધારે આક્રામક થઈ ગયા અને બીજી સેન્ચુરી ફક્ત 48 બોલમાં જ મારી દીધી. એટલે કે ફક્ત 129 બોલ પર ડબલ સેન્ચુરી. પોતાની આ શાનદાર ઈનિંગમાં શૉએ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. 

સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ 
પૃથ્વી શૉની શાનદાર ઈનિંગ છતાં સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ડબલ સેન્ચુરી સેલિબ્રેટ કર્યા બાદ તેના ફોટો સામે આવ્યા છે તેના પર લોકોએ કમેન્ટ્સ કર્યા છે. લોકોએ પૃથ્વી શૉની ખૂબ બોડી શેમિંગ કરી છે. 

એક યુઝરે લખ્યું, "બાકી ટીમ પહેલા આ રિટાયરમેન્ટ ના લઈ લે." અન્ય એક યુઝરે લખ્યું, "સારૂ થયું નામ મેન્શન કર્યું... નહીં તો ઓળખવામાં જ આખી રાત જતી રહેત..." અન્ય એક યુઝરે પૃથ્વી શૉને અંકલ કરતા કહ્યું, "પૃથ્વી અંકલ પોતાના જીવનના સૌથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે." ત્યાં જ એક અન્ય યુઝરે તેમના વજનનો મજાક ઉડાવતા લખ્યું, "ડબલ હન્ડ્રેડ.. તમે રનની વાત કરી રહ્યા છો કે વજન વિશે વાત કરી રહ્યા છો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ