બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Prithvi Shaw posted an Insta story After getting injured, wrote- People raise their hands only when we...

ક્રિકેટ / ખરાબ સમયમાં બધા હાથ છોડી દે છે: ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર ખેલાડીએ કેમ કહ્યું આવું? હાલમાં જ થયો હતો ઈજાગ્રસ્ત

Megha

Last Updated: 10:50 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prithvi Shaw Instagram Story: ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા પૃથ્વી શૉએ લખ્યું, “જ્યારે તમે તમારા જીવનમાં નીચે આવવાનું શરૂ કરો છો ત્યારે લોકો તમારો હાથ છોડી દે છે. '

  • પૃથ્વી શૉ હાલ ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે
  • હાલ શૉએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી અને મેસેજ લખ્યો છે
  • નીચે આવવાનું શરૂ કરો ત્યારે લોકો તમારો હાથ છોડી દે 

Prithvi Shaw Instagram Story: બેટ્સમેન પૃથ્વી શૉ હાલ ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. સતત અવગણના કર્યા પછી અંતે તે ઇંગ્લેન્ડ તરફ વળ્યો અને રોયલ લંડન વન ડે કપમાં ભાગ લીધો. પણ ત્યાં થયું એવું કે 2 સદી ફટકાર્યા બાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. ડરહમ સામેની મેચમાં પૃથ્વી શોને ઈજા થઈ હતી. હવે ઈજા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી અને મેસેજ લખ્યો છે.

નીચે આવવાનું શરૂ કરો ત્યારે લોકો તમારો હાથ છોડી દે 
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતા પૃથ્વી શૉએ લખ્યું, “જ્યારે તમે તમારા જીવનમાં આગળ વધો છો ત્યારે લોકો તમને મદદ કરે છે પરંતુ જ્યારે તમે તમારા જીવનમાં નીચે આવવાનું શરૂ કરો છો, ત્યારે તે તમારો હાથ છોડી દે છે. ' જો કે શૉએ આવી સ્ટોરી શા માટે લગાવી તે જાણી શકાયું નથી. ' જો કે તે ઘણીવાર આવી સ્ટોરી પોસ્ટ કરને સિલેક્ટર્સનું ધ્યાન તેની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

અર્જુન તેંડુલકરે કરી હતી પૃથ્વી શૉ માટે પોસ્ટ
થોડા દિવસો પહેલા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે સોશિયલ મીડિયા પર શો માટે કંઈક પોસ્ટ કર્યું હતું. વાસ્તવમાં, પૃથ્વી શૉ સાથે એક ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, "મારા મિત્ર સ્વસ્થ રહો. તમે જલ્દી સાજા થઈ જાઓ એવી પ્રાથના કરું છું.' અર્જુને તેની પોસ્ટમાં પૃથ્વી શૉ સાથેની બાળપણની તસવીર લગાવી હતી. એ સમયે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી.

ઈંગ્લેન્ડમાં કર્યું શાનદાર પ્રદર્શન 
પૃથ્વી શૉએ રોયલ લંડન વર્લ્ડ કપમાં 4 ઇનિંગ્સમાં 143ની એવરેજથી કુલ 429 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી પણ સામેલ હતી. ડરહામ સામેની મેચ રમતી વખતે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જણાવી દઈએ એક શૉએ ટીમ ઈન્ડિયા માટે 5 ટેસ્ટ, 6 વનડે અને 1 ટી20 મેચમાં અનુક્રમે 339, 189 અને 0 રન બનાવ્યા છે. શૉ ભારત માટે અત્યાર સુધી માત્ર 1 ટી20 રમી શક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ