બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Daily Horoscope / Prediction: People of this zodiac sign should take special care in driving today, know how your Thursday will go

12 ઓક્ટોબર / ભવિષ્ય દર્શન: આ રાશિના જાતકો આજે વાહન ચલાવવામાં રાખજો ખાસ કાળજી, જાણો તમારો ગુરુવાર કેવો જશે

Vishal Khamar

Last Updated: 07:25 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
12 10 2023 ગુરુવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ તેરસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની સવારે 11.34 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ શુક્લ સવારે 9.28 પછી બ્રહ્મ
કરણ વણિજ
રાશિ સિંહ (મ.ટ.) સાંજે 6.15 પછી કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના.  શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું. ખાનપાનમાં કાળજી રાખવી.  પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવું. વ્યવસાયમાં ધીમી. ગતિએ સફળતા જણાશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. દામ્પત્ય સુખમાં સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું. કામકાજમાં વિરોધીઓથી સાચવવું. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાધારણ થાક અનુભવશો. ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં લાભ થશે. નોકરી-ધંધામાં સારો લાભ જણાશે. જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે. પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા-પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ