ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પોન્ઝી સ્કીમનું કૌભાંડ આવ્યું સામે, વૃદ્ધોને ટાર્ગેટ કરીને કરી લાખો રૂપિયાની છેતરપિંડી

સ્કેમ / અમદાવાદમાં પોન્ઝી સ્કીમનું કૌભાંડ આવ્યું સામે, વૃદ્ધોને ટાર્ગેટ કરીને કરી લાખો રૂપિયાની છેતરપિંડી

Last Updated: 11:51 PM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના અમરાઇવાડીમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંતર્ગત વૃદ્ધોને ટાર્ગેટ કરીને 36 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

ADVERTISEMENT

અમદાવાદના અમરાઇવાડીમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંતર્ગત વૃદ્ધોને ટાર્ગેટ કરીને 36 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. કૌભાંડી દ્વારા માસિક 1 થી ચાર હજારનું રોકાણ કરવાની સ્કિમ ચાલુ કરવામાં આવી હતી, અને 39 ડ્રો કાઢવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વિજ્ય અગ્રવાલ નામના આરોપીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં આ પ્રકારનું આ પહેલું કૌભાંડ નથી. થોડા સમય પહેલા BZ ગ્રુપનો આવોજ પોન્જી સ્કિમનો છેતરપીંડીનો ખેલ સામે આવ્યો હતો.. જેમાં સાબરકાંઠામાં BZ ગ્રુપ દ્વારા એક નાનકડી ઓફિસમાં ધંધો શરૂ કરવામાં આવી હતી. પહેલા હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં લોભામણી સ્કિમથી ધંધાની શરૂઆત કરાઇ હતી અને ધીમે ધીમે ઉત્તર ગુજરતાના અનેક વિસ્તારો સુધી જાળ પાથરવામાં આવી હતી. BZ ગ્રુપ લોકોને બેંક, પોસ્ટ કરતા વધુ ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આ માટે પહેલા તેમણે એજન્ટો તૈયાર કર્યા હતા, જેમને મોટું કમિશન આપવામાં આવતુ હતું. આ એજન્ટો સામાન્ય માણસને ફસાવવા માટે લોભામણી વાતો કરતા અને પછી તેમને સમજાવીને પૈસા રોકવાનું કહેતા. લોકોને દર મહિનાના ત્રણ ટકા લેખે એટલે કે વાર્ષિક 36 ટકાના વ્યાજની લાલચ અપાતી હતી. આવા પ્રલોભનમાં લોકો ફસાયા હતા. શરૂઆતમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે 15 ટકાથી 20 ટકા સુધીનું વળતર આપવામાં આવ્યું હતું.. અને બાદમાં રોકાણકારોને ચૂનો લગાવાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ponzi Schemes Targeted Old People Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ