બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Police have detained 3 youths from Vadodara in connection with the threat to blow up the office of the Reserve Bank of India with a bomb.

કાર્યવાહી / RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે 3 શખ્સોની વડોદરાથી અટકાયત, મુંબઈના 11 સ્થળોએ બ્લાસ્ટ કરવાનો કર્યો હતો મેઇલ

Dinesh

Last Updated: 05:25 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને  બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે વડોદરામાંથી 3 યુવકોની પોલીસે અટકાયત કરી છે

  • RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાં કાર્યવાહી
  • વડોદરામાંથી 3 યુવકોની પોલીસે કરી અટકાયત
  • પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરાઈ


મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને  બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જે ધમકી કેસના તાર ગુજરાતમાં ખુલ્યા છે. અત્રે જણાવીએ કે, RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ 3 ગુજરાતીઓએ આપી RBIને ઉડાવી દેવાની ધમકી, વડોદરાથી ઝડપાયાં, ચોંકાવનારો  ખુલાસો I Threat mail to RBI: 3 detained by Mumbai police, being questioned  over motive

3 યુવકોની પોલીસે અટકાયત કરી 
અત્રે જણાવીએ કે, વડોદરામાંથી 3 યુવકોની પોલીસે અટકાયત કરી છે. પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં 11 સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી 

જાણો સમગ્ર મામલો
મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ હતી. એક ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માગ કરવામાં આવી હતી.. RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. આ મામલે એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર ATSએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ