બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારી સંબંધી છે' જામનગરમાં 23 વર્ષીય યુવકે કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું, પછી કર્યું ભયાનક

ચકચાર / 'મારી સંબંધી છે' જામનગરમાં 23 વર્ષીય યુવકે કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું, પછી કર્યું ભયાનક

Published By: Mit Soni

Last Updated: 05:49 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં સગીરાના અફહરણને લઈને આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધુંવાવ નજીક આવેલી એક કન્યા છાત્રાલયમાં આ બનાવ બનયો હતો. સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરા પોતાની સબંધીત હોવાનું કહી ૨૩ વર્ષિત આરોપી કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું.

જામનગરના ધુંવાવ નજીક આવેલી એક કન્યા છાત્રાલયમાંથી સગીર બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાની ફરિયાદ મુજબ, 23 વર્ષીય પરેશ મનસુખ સોનગરાએ પોતાની સંબંધી હોવાનું કહી બે દિવસ પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. પિતા નાસ્તો આપવા આવ્યા ત્યારે ઘટના બહાર આવી, જેના બાદ સંસ્થાના સંચાલક દ્વારા તપાસ કરાઈ. વાત ખુલતા જ આરોપી બાળકી મૂકીને ફરાર થઈ ગયો. પંચ A પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સગીરા પોતાની સબંધીત હોવાનું કહી 23 વર્ષિત આરોપીએ કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar News Minor Kidnapping Girls Hostel Incident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ