ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભર બજારમાં બે મહિલાઓને માથાના વાળ ખેંચ્યા, છાતી પર પાટા માર્યા, સુરતની શરમજનક ઘટના
Last Updated: 06:01 PM, 10 April 2025
ADVERTISEMENT
સુરત માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓ સાથે મારામારી કરનારા નરાધમો સકંજામાં આવ્યા છે.. શાકભાજી ચોરીનો આરોપ મૂકી બે મહિલાઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાયું હતું કે એક શખ્સ અર્ધગ્ન અવસ્થામાં જાહેરમાં યુવતીના વાળ પકડીને તેને ખેંચી રહ્યો છે અને તેને ગદડાપાટુનો માર મારી રહ્યો છે. તો બીજી તરફ આ વીડિયોમાં જોઇ શકાય છે કે સિક્યુરીટી કર્મી અન્ય એક મહિલાને વાળ પકડીને ખેંચી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલાઓ સાથે કેટલી ક્રૂરતા આચરવામાં આવી છે.
ADVERTISEMENT
ભર બજારમાં બે મહિલાઓને માથાના વાળ ખેંચ્યા, છાતી પર પાટા માર્યા, સુરતની શરમજનક ઘટના
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2025
સુરત માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓ સાથે મારામારી કરનારા નરાધમોને પોલીસે પકડી પાડ્યા છે. શાકભાજી ચોરીનો આરોપ મૂકી મહિલાઓને માર માર્યો હતો. વીડિયોમાં દેખાતાં શખ્સો APMCમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ… pic.twitter.com/TCsvzlKB2F
આ પણ વાંચોઃ ભર ઉનાળે નિકોલમાં ચોમાસા જેવી સ્થિતિ, પારાવાર મુશ્કેલી પડતા સ્થાનિકો ત્રાહિમામ
ADVERTISEMENT
મહિલાઓને માર મારતો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને બન્ને શખ્સોની ધરપકડ કરી હતી.. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ