બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police arrest rickshaw puller Sandeep alias Sunil and girl in connection with viral video of lewd act in rickshaw in Morbi

કાર્યવાહી / મોરબીમાં યુવક-યુવતીએ સરાજાહેર કરી અશ્લીલ હરકતો, વીડિયો વાયરલ થતાં પોલીસે લીધા એક્શન, આજીવન બંનેને યાદ રહેશે ગંદોકાંડ

Dinesh

Last Updated: 06:34 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

morbi news: મોરબીમાં રિક્ષામાં અશ્લીલ હરકતનો વાયરલ વીડિયો મામલે પોલીસે રિક્ષાચાલક સંદીપ ઉર્ફે સુનીલ અને યુવતીની ધરપકડ કરી છે

  • મોરબીમાં રિક્ષામાં અશ્લીલ હરકતનો વાયરલ વીડિયો મામલો
  • ગુનો નોંધી યુવક અને યુવકની કરાઈ ધરપકડ
  • રિક્ષામાં જાહેર જગ્યા પર કરી હતી અશ્લીલ હરકતો


મોરબી શહેરમાં બે પ્રેમીઓ ભાન ભૂલ્યા હતા. રીક્ષામાં અશ્લિલ હરકત કરતાનો વીડિયો પણ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસેનો જે વીડિયો હતો. જાહેર જગ્યા પર એક યુવક અને યુવતી રિક્ષામાં અશ્લીલ હરકત કરી હતી. જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ યુવક અને યુવતીની ધરપકડ કરી છે.

અશ્લીલ હરકત બદલ કાર્યવાહી
મોરબીમાં રિક્ષામાં અશ્લીલ હરકતનો વાયરલ વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અશ્લીલ હરકત બદલ યુવક અને યુવતી સામે ગુનો નોંધાયો છે. રિક્ષામાં જાહેર જગ્યા પર યુવતી સાથે યુવકે અશ્લીલ હરકતો કરી હતી. પોલીસે રિક્ષાચાલક સંદીપ ઉર્ફે સુનીલ અને યુવતીની  ધરપકડ કરી છે. .

Indecent behavior of a young man and a young woman sitting in a rickshaw near Sardarbagh area in Morbi city with traffic.

અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ હતી
મોરબીમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષાચાલકમાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ છે. જે લોકો ભાન ભૂલી ને જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. જે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ રીતે યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી રહ્યો છે. પ્રેમીઓને કાયદા સહિત કોઇ વસ્તુનો ડર જ ન હોય તેમ જાહેર રોમાન્સ કરી રહ્યાં હતા. જાહેરમાં યુવક-યુવતીના ઇલુ-ઇલુનો વીડિયો વાયરલ થતાં વિવિધ ચર્ચાઓ જાગી હતી. જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Indecent behavior morbi news અશ્લીલ હરકત પોલીસ કાર્યવાહી મોરબી સમાચાર રીક્ષાચાલકમાં અશ્લીલ હરકત Morbi news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ